________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભાવાર્થ-પ્રથમ ભાવમાં કમઠ અને મરૂભૂતિ નામે બંને ભાઈએ થયા તેમાં ભગવાનને જીવ મરૂભૂતિ હતે. બીજે ભવે કમઠને જીવ કુટસપ થયે અને મરૂભતિને જીવ હસ્તી–હાથી થયા. ત્રીજે ભવે કમઠજીવ નરકમાં ગયે અને મરૂભૂતિને જીવ સહસ્ત્રાર નામે આઠમા દેવલેકમાં ઉત્પન્ન થયો. ચોથા ભાવમાં કમઠને જીવ સર્ષ થયો અને મરૂભૂતિને જીવ વિદ્યાધરેંદ્ર થયો. પાંચમે ભવે કમઠને જીવ નારકપણે ઉત્પન્ન થયો અને મરૂભૂતિને જીવ અય્યત દેવલોકમાં દેવ થશે. છઠું ભવે કમઠને જીવ ભીલ થયો અને મરૂભૂતિને જીવ નરેંદ્ર થ. સાતમા ભાવમાં કમઠને જીવ નરક સ્થાનમાં નારકી થયું અને મરૂભૂતિને જીવ યિક દેવલોકમાં દેવ થયે. આઠમા ભાવમાં કમઠને જીવ સિંહ થયું અને મરૂભૂતિને છવ રાજા થયે. નવમા ભાવમાં કમકને જીવ નરકે ગયે અને મરૂભૂતિને જીવ પ્રાણુત નામે દશમા દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયો, દશમા ભાવમાં કમઠને જીવ ભવભ્રમણ કરી કઠ નામે વિપ્ર થયો અને મરૂભૂતિને જીવ શ્રી પાર્શ્વનાથ નામે ગ્રેવિશમા તીર્થંકર થયા. ૩૦ છે અથ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ કહે છે.
मूलम्-नयसारो १ सोहम्मे २, मरीइ ३ बंभे य ४ कोसिअ ५ सुहम्मे ६ । भविऊणपूसमित्तो ७, सुहम्म ८ Mિોગ ૧ સાજે ૪૦ | રૂ?
अमिभूइ ११ तइयकप्पे १२, भारदाओ १३ महिंद
For Private And Personal Use Only