________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ભવે ચિત્રગતિ નામે વિદ્યાધર અને તેની રાણીના જીવ રત્નવતી નામે તેની સ્ત્રી થઈ, ચેાથે ભવે માહેન્દ્ર દેવલેાકમાં અને દેવપણે ઉત્પન્ન થયા, પાંચમા ભવમાં અપરાજીત નામે રાજા થયા અને રાંણીના જીવ પ્રીતિમતી નામે તેની રાણી થઇ. છઠ્ઠા ભવમાં આરણુ નામે દેવલેાકમાં ખનેના જીવ દેવપણે ઉત્પન્ન થયા, સાતમા ભવમાં જીનેદ્રને જીવ સુપ્રતિષ્ઠ રાજા અથવા શંખ નામે રાજા થયા અને રાણીના જીવ શેાતિ નામે તેની રાણીપણે ઉત્પન્ન થયા આઠમા ભવમાં અપરાજીત નામે ચાથા અનુત્તર વીમાનમાં મને દેવ થયા અને નવમાં ભવમાં નેમીનાથ તીર્થંકર તથા રાજીમતી ઉત્પન્ન થઇ કેવલ જ્ઞાન પામી માક્ષે ગયા. ૫.૨૮ ૫ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ કહે છે.
मूलम् — कमठमरुभूइभाया १ कुक्कुडअहिहत्थि २ नरयसहसारे ३ | सप्प खयरिंद ४ नारय, अच्चु असुर ५ सबरु - નનાો ।। ૨ ।
मूलम् - नारयगेविज्जसुरो ७, सीहो निवई ८ अ नरयपाणयगे ९ । भव कविप्पो पासो १०, संजाया दो वि दसમમવે ॥ ૩૦ ॥
छाया - कमठमरुभूतिबन्धू, कुर्केटाऽद्दिर्हस्ती नरक सहस्रारे । सर्पः खे नरेन्द्रोनारकोडच्युतसुर: शबरनरनाथ ||२९|| ગવનરનાથૌ રા नारकग्रैवेयकसुरौ, सिंहोनृपतिश्च नरक प्राणतके । भ कठविप्रः पार्श्वः, संजातौद्वावपि दशमभवे ॥ ३० ॥
ર
For Private And Personal Use Only