________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
અને પ્રાણત દેવલાકમાં દેવ થયા. છઠ્ઠું ભવે આ જ બુ દ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં રમણીયનામે વીજયમાં સુભગા નગરીમાં જીનેદ્રના જીવ બલભદ્ર થયા અને રાણીનેા જીવ વાસુદેવ થયા. ત્યાંથી વાસુદેવના જીવ નરકે ગયા, ત્યાંથી નીકળી તે જીવ વિદ્યાધર થયે, ત્યાં તેણે સયમ લીધા બાદ અને જીવા સાતમા ભવે અચ્યુત દેવલાકમાં દેવ પણે સાથે ઉત્પન્ન થયા. આઠમા ભવે જીનેદ્રના જીવ વાયુધ નામે રાજા થયા અને પૂર્વ ભવમાં સ્ત્રીને જીવ હતા તે તેજ રાજાના સહસ્રાયુધ નામે પુત્ર થયે. નવમે ભવે ત્રીજા અથવા નવમા ત્રૈવેયકમાં અને દેવ થયા. ત્યારબાદ દશમે ભવે ત્યાંથી આવીને આ જ મૂઠ્ઠીપમાં પ્રાગ્વિદેહના અલંકાર રૂપ પુકલાવતી વિજયમાં પુંડરીકણી નગરીમાં જીનેદ્રના જીવ મેઘ રથ અને સ્ત્રીના જીવ દૃઢરથ નામે બંને ભાઈ આ થયા. ત્યાં સયમ પાળી અગીયારમા ભવમાં અને ભાઈએ સસિદ્ધવિમાનમાં દેવ થયા, ત્યારબાદ ખારમા ભવમાં શાંતિનાથ થયા અને સ્રીના જીવ સર્વાંસિદ્ધવિમાનમાંથી ચ્યવીને ભગવાનના પુત્રપણે ઉત્પન્ન થયેા. ભગવાન્ ચક્રવતી થયા તે સમયે તેમના પુત્ર સેનાપતિ થયા. બાદ તે સંયમ ધારણ કરી આદ્ય ગણધર થયા.
હવે મુનિ સુન્નત સ્વામિના નવ ભવ કહે છે.
---
मूलम् - सिक्केउ १ मुहम २ कुबेरदत्त ३ तिझ्यकप्प ४ वज्जकुंडलओ ५ । बंभे ६ सिरिवम्मनिवो ७, अवराइय ८ सुब्बओ नवमे ९ ॥
२६ ॥
For Private And Personal Use Only