________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
બીજે ભવે સૌધમ દેવલાકમાં દેવ પણે ઉત્પન્ન થયા. ત્રીજે ભવે અજીતસેન નામે ચક્રવતી થયા ચેાથા ભવમાં અચ્યુતેદ્ર થયા, પાંચમા ભવે પદ્મનામે રાજા થયા. છઠ્ઠા ભવે વૈજયંત બીજા અનુત્તર વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા, સાતમે ભવે ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થયા.
શ્રી શાંતિ નાથ ભગવાનના બાર ભવ કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलम् -- सिरिसेणो अभिनंदि अ १. जुयल २ सुरा ३ अमियतेय सिरिविजय ४ | पाणय ५ बल हरि ६ तो हरि नरएखयरुच्चुए दो वि ७ ॥ २४ ॥
सूलम् -- विज्जाउह सहसाउह पियपुत्त ८ गिविज्जतइय नवमे ९ वा । मेहरहदढरहातो १० सव्व े ११ संति ગળકારી ૨૨ || ૨૯૦ ॥
"
छाया - श्रीषेणोऽभिनन्दिता युगलसुराऽमिततेजः श्रीविजयः । प्राणते बलहरी ततो हरिनिरयेखेचरोऽच्यु द्वावपि ||२६|| वज्रायुधसहस्रायुधपि, पितृपुत्रौ ग्रैवेयके तृतीयेनवमे वा । मेघरथदृढरथौततः सव्र्व्वार्थे शान्तिगणधरौ ॥ २५ ॥
ભાવા--પ્રથમ ભવમાં શ્રીષેણુ નામે રાજ અને અભિનદિતા નામે તેમની રાણી, બીજે ભવે અને ઉત્તર કુરૂક્ષેત્રમાં યુગલીખાના ભવ લીધે, ત્રીજા ભવમાં સૌધમ દેવલાકમાં અને દેવ પણ ઉત્પન્ન થયાં, ચેાથા ભવમાં
જીનેન્દ્રને જીવ અમિતતેજ નામે વિદ્યાધર થયા અને રાણીના જીવ શ્રાવિજય નામે રાજા થયા. પાંચમા ભવમાં
For Private And Personal Use Only