________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ કથન કર્તા ગ્રંથકાર પ્રથમ શ્રી. ઋષભદેવ ભગવાનના તેર. ભવ કહે છે.
मूलम्-धन.१ मिहुण २ मुर ३. महब्बल ४ ललियंग य ५ वयरजंघ ६ मिहुणेय ७ । सोहम्म ८ विज्जः९ अच्चुभ १० चक्की ११ सव्व १२ उसमे य १३ ॥२२॥ छाया-धनमिथुनमुरमहाबल-ललिताङ्गाश्चवज्रजमिथुनेच। सौधर्मवैद्याऽच्युत-चक्रिसर्वार्थऋषभाश्च ॥ २२॥
ભાવાર્થ–પહેલાભવે ધનસાર્થવાહ, બીજા ભવે યુગલીઆને જન્મ, ત્રીજે ભવે દેવ થયા, ચેાથે ભવે મહાબલ નમે રાજા પાંચમે લલિતાંગ કુમાર, છભવે વજી જઘરાજા. સાતમે ચુગલીઆમાં, આઠમે સૈધર્મદેવ લેકમાં, નવમે કેશવ નામે વૈદ્ય, દશમે ભવે અચુત દેવલોકમાં દેવ અગીયારમે ભવે મહા વિદેહમાં ચક્રી થયા, બારમે ભવે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા અને તેરમે ભવે શ્રી ઋષભદેવ થયા.
હવે ચંદ્રપ્રભ સ્વામીના સાત ભવ કહે છે.
मूलम्--सिरिवंमनिवो १ सोहम्मसुरवरो २ अजियसेणचक्की य ३ । अच्चुअपहु ४ पउमनिवो ५ य वेजयते ६ य ચંદ્રવો ૭. ૨૩ छाया--श्रीवर्मनृपः सौधर्मसुरवरोऽजितसेनचक्री च ।
अच्युतप्रभुः पानृपश्च वैजयंते च चन्द्रप्रभः ॥ २३ ॥ ભાવાર્થ–પ્રથમ ભવમાં શ્રીવ નામે રાજા થયા.
For Private And Personal Use Only