________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સોળ દ્વાર ગાથાઓ કહી તેમાં કયી કયી ગાથામાં કયાં ક્યાં સ્થાનક છે તે નીચે મુજબ__ मूलम्-ति १ दु२ इग ३ दुहिअ दस ४ ह य ५, चउदस ६ दुसुगार ७-८ दस ९ चउद्द १० नव ११ । मव १२ अड १३ बारस १४ नव १५ सग १६ ठाणाइंगाहसोलसगो२० છાયા-વિતર્થધારિશા ૪ રઘુરાણોરેજવારા चतुर्दशनव । नवाष्टद्वादश । नवसप्तस्थानानिगाथाषोडशके।।२०
ભાવાર્થ––પ્રથમ ગાથામાં (૧૩) બીજીમાં (૧૨) ત્રીજીમાં (૧૧) ચોથીમાં (૧૨) પાંચમીમાં (૮) છઠ્ઠીમાં (૧૪) સાતમીમાં (૧૧) નવમીમાં (૧૦) દશમીમાં (૧૪) અગીયારમીમાં (૯) બારમીમાં (૯) તેરમીમાં (૮) ચિાદમીમાં (૧૨) પંદરમીમાં (૯) સોળમીમાં (૭)
मूलम्--उसह १ ससि २ संति ३ सुचय ४, नेमीसर ५ पास ६ वीर ७ सेसाणं ८। तेर १ सग २ बार ३ नव ५ नव ५ दस ६ सगवीसाय ७ तिन्नि भवा ८ ॥ २१ ॥ छाया-ऋषभशशिशान्तिसुव्रत-नेमोश्वरपार्थवीरशेषाणाम् । - त्रयोदशसप्तद्वादशनवनवदशसप्त विशतिश्वत्रयोभवाः॥२१॥
ભાવાર્થ–ઋષભ દેવના તેરભવ, ચંદ્રપ્રભના સાત, શાંતિનાથના બાર, મુનિસુવ્રતસ્વામીના નવ. નેમિનાથના નવ, પાર્શ્વનાથના દશ, શ્રી મહાવીર સ્વામીના સત્તાવીરા અને બાકીના સત્તર જીતેંદ્રાના ત્રણ ત્રણ ભવ કહ્યા છે, સર્વ જીતેંદ્રોના સંક્ષેપથી ભવ કહીને હવે વિસ્તાર પૂર્વક
For Private And Personal Use Only