________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाया-मनोज्ञान्यवधिवतुर्दशपूर्विवक्रियवादिशेषाणाम् । तथाऽनुत्तरोपपातिक-प्रकीर्णप्रत्येकबुद्धानाम् ।। १४ ॥
ભાવાર્થ--મન પર્યવ જ્ઞાનીઓની સંખ્યા, વૈક્રિય લમ્બિવંત મુનિઓની સંખ્યા વાદી મુનિઓની સંખ્યા. શેષ સામાન્ય મુનિઓની સંખ્યા તેમજ પાંચ અનુત્તર વિમાનમાં ગયેલા મુનિઓની સંખ્યા, પ્રકીર્ણ—પન્નાઓની સંખ્યા અને પ્રત્યેકબુદ્ધાની સંખ્યા.
मूलम्-आएस १२६ साहु १२७ सावय १२८ वयाणमुवगरण १२९ चरण १३० तत्ताणं १३१ सामाइम १३२ पदिकमणाण, वसंखाय १३३ निसिभत्त १३४ ॥ १५॥ छाया-आदेशसाधुश्रावक-वतानामुपकरणचरणतत्त्वानाम् ।
सामायिकप्रतिक्रमणानां, हि संख्या च निशिभक्तम् ॥१५॥
ભાવાર્થ––અંગ તથા ઉપાંગમાં નહી વર્ણવેલા તેમજ જ્ઞાનિ એવા મહામુનિઓએ પ્રગટ કરેલા જે ભાવ–આદેશ તેમની સંખ્યા સાધુવ્રતની સંખ્યા શ્રાવકોના વ્રતની સંખ્યા તીર્થકરોના તીર્થમાં વર્તમાન જીનકપિ તથા સ્થવિરકલિપ સાધુ તથા સાધ્વીઓનાં ઉપકરણોની સંખ્યા, ચારિત્રેની સંખ્યા, તત્ત્વની સંખ્યા, સામાયિક તથા પ્રતિક્રમણની સંખ્યા રાત્રિભેજના નિર્ણય. ___ मूलम्-ठिइ १३५ अहिइकप्पो १३६, कप्पसोहि १३७ आवस्सयं १३८ मुणिसरूवं १३९ । संजम १४० धम्मपभेया १४१, तहेव वत्थाण बनाई १४२ ॥ १६॥
For Private And Personal Use Only