________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाया - स्थित्यस्थितिकल्पः, कल्पविशोधिरावश्यकं मुनिश्वरूपम्। संयमधर्मप्रभेदाः, तथैव वस्त्राणां वर्णादि ॥ १६ ॥
ભાવા-સર્વ જીનવરના સાધુએના સ્થિતિ કલ્પ તથા તેમના અસ્થિતિકલ્પ, સર્વ જીનવરાના મુનિઓનીકલ્પ વિશુદ્ધિ, સામાયિક વિગેરે આવશ્યક. તીર્થંકરાના તીર્થાંમાં મુનિ સ્વરૂપ, સંયમ પ્રશ્ન તથા ધમપ્રભેદ, તેમજ વસ્ત્રોના વણું વિગેરે ભેદ.
मूलम् - गिहि १४३ वय १४४ केवलिकालो १४५, सव्वाउं १४६ तह य मुक्खमासाई १४७ । उडु १४८ रासि १४९ ठाण १५० आमण १५१ ओगाहण १५२ तब १५३ पीवारा १५४ ॥ १७ ॥
छाया - गृहितकेवलिकालः, सर्वायुस्तथा च मोक्षमासादिः । उडुराशिस्थानासना - वगाहनातपःपरीवाराः ॥ १७॥
જીનવર
ભાવા ——જીનવરાના ગૃહસ્થાવાસના કાલ ( કયા જીન કેટલે! સમય ગૃહાવાસમાં રહ્યા ) કયા જીનેદ્ર કેટલા સમય સુધી વ્રત દશામાં રહ્યા ? કેવલી સમય ( કયા કેટલા કાળ કેલિત્વમાં રહ્યા ) સવ જીનવરેનું સર્વ આસુષ્ય. તથા માક્ષ ગમનના માસ, તિથિ અને મેાક્ષકાળનાં નક્ષત્ર, કાળની રાશિ, મેાક્ષનાં સ્થાન મેક્ષ સમયનાં આસન, મેાક્ષગામી જીનવરાની કેટલી અવગાહના ? જીનવર કયા તપની આરાધના કરી માક્ષે ગયા? જીનવરા કેટલા પરીવાર સાથે માક્ષે ગયા ?
પક્ષ
For Private And Personal Use Only