________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ–-કેવળ જ્ઞાન સંબંધી વૃક્ષોનું પ્રમાણ, તે સમયનું તપ, કેવલ જ્ઞાનને સમય, અઢારદેષ રહિતપણું અને તેમનાં નામ, ત્રિશ અતિશય, પાંત્રીશ વાણીના ગુણ, આઠ મહાપ્રાતિહાર્ય, તીર્થની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિને કાળ, તેમજ તેના ઉચ્છેદને સમય-કયા સમયમાં કયા તીથને બુચ્છેદ થયે?
मूलम्---गणि १०३ सिस्सिणि १०४ सायव १०५ सडि १०६ भत्तनिव । १०७ जक्ख १०८ जक्खिणी नामा। गण ११० गणहर १११ मुणि ११२ संजइ ११३ सावय ११४ સદ્દીન ૨૨૬૪ ૨૬ // રૂ . छाया-गणिशिष्याश्रावकश्राद्धी, भक्तनृपयक्षयक्षिणीनामानि । गणगणधरमुनिसंयति-श्रावकश्राद्धीनां केवलिनाम् ॥१३॥
ભાવાર્થ–-પ્રથમ પહેલા ગણધરનાં નામ, પ્રથમ સાધ્વીઓનાં નામ, પ્રથમ શ્રાવક તથા શ્રાવિકાઓનાં નામ,
નવરના પ્રથમ થયેલા ભક્ત રાજાઓનાં નામ, શાસન રક્ષક યક્ષ તથા યક્ષશુઓનાં નામ, તેમજ ગણુની સંખ્યા, ગણધરની સંખ્યા, મુનિઓની સંખ્યા, સાધ્વીઓની સંખ્યા, શ્રાવકોની સંખ્યા, શ્રાવિકાઓની સંખ્યા અને કેવલિઓની સંખ્યા ૧૩
मूलम्-मणनाणि ११७ ओहि ११८ चउदसपुव्वी ११९ वेउवि १२० वाइ १२१ सेसाणं १२२ । तहणुत्तरोववाइय १२३ पइन्न १२४ पत्तेवबुदाणं १२५ ॥ १४ ॥
For Private And Personal Use Only