________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહારથી થયું? પ્રથમ પારણાને સમય? ક્યા અનેંદ્રનું પ્રથમ પારણું કયા નગરમાં થયું ? પ્રથમ પારણે આહાર દાતાનું નામ, આહાર દાયકની ગતિ, પારણા સમયે પ્રગટ થયેલા પાંચ દીવ્ય, તેમજ દેવોએ કરેલી વસુધારા-દ્રવ્ય વૃષ્ટિનું પ્રમાણ કયા જીરેંદ્રના તીર્થોમાં કયું ઉત્કૃષ્ટ તપ હતું ? ૧૦
मूलम्--तह भिग्गाहा ८२ विहारो ८३ छउमत्थत्तं ८४ पमाय ८५ उवसग्गा ८४ । केवलमासाइ ८७ उडू ८८ रासी ८९ ठाणं ९० वर्ण ९१ रुक्खा ९२ ।? ११ ॥ छाया-तथाऽभिग्रहाविहारः, छमस्थत्वं प्रमादोपसर्गाः॥ केवलमासाद्युडूनि, राशिः स्थानं वनं वृक्षाः ॥ ११ ॥
ભાવાર્થ–તેમજ જનવરોએ કરેલા અભિગ્રહો, ક્યા જીનેંદ્રિોના કયા દેશમાં વિહાર થયા. છઘસ્થ અવસ્થાના કાલનું પ્રમાણ, પ્રમાદકાલ, કયા નંદ્રાને કયા કયા ઉપ સર્ગ થયા? કેવલજ્ઞાનના માસ, પક્ષ અને તિથિ નામ, કેવલજ્ઞાનની રાશિ, કેવલ જ્ઞાનનું સ્થાન તેમજ તે સંબંધી વન તથા તરૂવર ૧૧
तूलम्--तम्माण ९३ तवो ९४ वेला ९५ अदोसया ९६ अइसया य ९७ वयणगुणा ९८॥ तह पाडिहेर ९९ तित्थुप्पत्ती १०० तक्काल १०१ वुच्छेया १०२॥ १२ छाया--तन्मानं तपोवेलाऽदोषताऽतिशयाश्ववचनगुणाः।
तथा प्रातिहार्यतीर्थों-त्पत्तितत्कालव्युच्छेदाः ॥ १२ ॥
For Private And Personal Use Only