________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आदिनाथं नमस्कृत्य, गुरुश्च सुखसागरम् ।
सप्ततिशतकस्थान-च्छायामृद्धिः करोम्यहम् ॥ १॥ छाया-श्रीऋषभादिजिनेन्द्रान, प्रणम्य प्रणम्रसुराऽसुरनरेन्द्रान् ।
सर्वज्ञान गतमोहान् , शुभदेशनाजनितजनबोधान् ॥२॥ तेषामेवच्यवनादि-पञ्चकल्याणक क्रमात्समासेन । प्रत्येकं पूर्वभवा-दिस्थानसप्ततिशतं वक्ष्ये ॥२॥
ભાવાર્થ-જેમના ચરણકમલમાં વિનયપૂર્વક સુર, અસુર અને નરેદ્રો નમી રહ્યા છે. સર્વ પદાર્થોને હસ્તામલકાવત્ પત્યક્ષ પણે વિલોકનાર, જેમને મેહ સર્વથા દૂર થયો છે. સર્વભાષામય ઉત્તમદેશનાવડે સર્વપ્રાણુઓને બેધ આપનાર શ્રી કષભાદિ વીશ તીર્થ કરેને નમસ્કાર કરી તે સર્વશ્રીમદ્જીનેંદ્રભગવાન નાં
ચ્યવન, જન્મ, દીક્ષા. કેવલજ્ઞાન અને નિવણરૂપ પાંચ -કલ્યાણકેના ક્રમથી પ્રત્યેક જીનના પૂર્વભવાદિ એક સીત્તેર (૧૭૦) સ્થાનક કહું છું.
मूलम्--जइ विहु गणणाईया, जिणाणठाणा हवंति तहवि इहं । उकिठसमयसंभव-जिणसंखाए इमे ठविया ॥ ३ ॥ छाया-यद्यपि हि गणनातीतानि, जिनानां स्थानानि भवन्ति
તથાપા उत्कृष्टसमयसंभव-जिनसंख्ययेमानि स्थापितानि ॥३॥
ભાવાર્થ-જે કે જીનવનાં જન્મ કલ્યાણકાદિ સ્થાનકે ગણનાતીત–અસંખ્યાત છે, તે પણ પ્રસ્તુત ગ્રંથમાં
For Private And Personal Use Only