________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
॥ ૐ અર્ધમ્ ॥
श्री गौतम गणधराय नमः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ ही श्री श्रीमद्बुद्धिसागरसूरिभ्यो नमः || श्रीसप्ततिशतकस्थानप्रकरणम् ।
प्रणम्य श्रीमहावीरं, बुद्धयब्धि च गुरुं मुदा । सप्ततिशतकस्थाना- Sनुवादं प्रतनोम्यहम् ॥ १ ॥
અથ—જ્ઞાનસંપત્તિથી વિભૂષિત અને આસન્ન (નજીકના) ઉપકારી શ્રીમહાવીરભગવાનને તેમજ અજ્ઞાનરૂપ અધકારને દૂર કરનાર સદ્ગુરૂશ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરને આનંદ પૂર્વક નમસ્કાર કરી ગુર્જર ભાષામાં લેાકાના સુખાવગેાધ માટે શ્રીસેામતિલકસૂરિ વિરચિત સપ્તતિશતકસ્થાનના સચ્છાયાઅનુવાદ હું કરૂં છું.
ગ્રંથકર્તો માંગલમાટે
પ્રથમ શ્રીૠષભાદિચાવીશ તીથ કરીને નમસ્કારપૂર્વક અભિધેય—પ્રતિપાદ્ય વસ્તુનું પ્રતિપાદન કર્તા છતા એ ગાથા કહે છે.
मूल - सिरिरिसहाइजिर्णिदे, पणमिय पणमिरसुरासुरनरिंदे | सव्वन्नू गयमोहे, सुइदेसणजणिय जणबोहे ॥ १ ॥
तेसिं चि चवणाई - पणकल्लाणगकमा समासेणं । पत्तेयं पुव्वभवा - इठाणसत्तरिसयं वुच्छं ॥ २ ॥
For Private And Personal Use Only