________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્કૃષ્ટ સમયમાં–અજીતનાથ ભગવાનના સમયમાં પ્રગટ થતા, સસતિશત- એક સીત્તર (૧૭૦) જીનવર થાય છે, જેમ કે પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહા વિદેહમાં રહેલા એક સાઠ (૧૬૦) વિજયમાં અનુક્રમે પાંચ પાંચ અને એકસો સાઠ–એકંદર મળી એક સીર
નવરની સંખ્યા થાય છે તે અપેક્ષા એ એકસે સીત્તેર સ્થાનક સ્થાપન કર્યા છે. તે નીચે મુજબ સેળ ગાથાઓ વડે ગ્રન્થકાર કહે છે.
मूलम्--भव १ दीव २ खित्त ३ तद्दिसि ४ विजय ५ पुरी ६ नाम ७ रज्ज ८ गुरु ९ सुत्त १० । जिणहेउ ११ सग्ग १२ आउं १३ तेरसठाणाइँ पुव्वभवे ॥ ४॥ छाया--भवद्वीपक्षेत्रतहिक-विजयपुरीनामराज्यगुरुश्रुतं जिनहेतुस्वर्गायुस्त्रयोदशस्थानानि पूर्वभवे ॥ ४ ॥
ભાવાર્થ–સમ્યકત્વ પામ્યા પછી ક્યા જીતેંદ્રના કેટલા ભવ થયા? પૂર્વભવમાં કયા જીનેશ્વર કયા દ્વિપમાં થયા? કયા ક્ષેત્રમાં ? તે ક્ષેત્રની કયી દિશાઓમાં ? કયા વિજચમાં? કયી નગરીમાં ? કયા નામ? કયાં રાજ્ય ભેગવ્યાં કયા ગુરૂ? કયું શ્રત ભણ્યા ? જીનનામકર્મના હેતુ વિશસ્થાનક છે તેમાં ક્યા જીનેકે કયા સ્થાન આરાધ્યાં ? કયા છનવર કયા સ્વર્ગથી ચ્યવીને માતાના ઉદરમાં આવ્યા ? પૂર્વભવમાં સ્વર્ગ મધે કયા જીને કેટલું આયુષ્ય ભોગવ્યું? આ તેર સ્થાનકે પૂર્વભવ સંબંધી પ્રથમ ગાથામાં કહ્યાં.
૧૧૧ ૨.
For Private And Personal Use Only