________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
જાણીને તે ક્રોધાદિ કષાયાથી પાછા ફરીશ ત્યારે જ આત્મધર્મ પ્રગટ થશે. અનાદિ કાળથી આત્મા પાંચ ઇંદ્રિયાની વિષયવાસનાથી તથા તેમાં લુખ્યપણું હાવાથી તથા અઢાર પાપસ્થાનક, નાકષાય તથા પરભાવ દશાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ચેાગ અને પ્રમાદ એ કર્મબંધના હેતુથી અલગ ન થાઉં ત્યાં સુધી સસાર છે અને સંસાર એજ દુ:ખનુ કારણ છે. માટે એમ જાણી હે આત્મન્ ! તું હારા શુદ્ધ ધર્મના વિચાર કર અને તેમાંજ સદા મગ્ન રહે, જેથી તું સદા આનંદ ભાગવીશ. શુદ્ધ આનંદ એજ આત્માના સાક્ષાત્કાર છે. અનાદિકાળથી દ્રવ્યસુખ તેમજ દ્રવ્ય ધન મેળવવા હ ંમેશાં ન્હેં ઝ ંખના કરી છે. પરંતુ ખરૂ સુખ અને ખરૂ ધન તે ભાવ છે તે ત્હારી સત્તામાં રહેલું છે. હું તે મેળવવા ઉપયેગ કર્યા નથી તેથી તું અસભવિત નાશવત દ્રવ્ય--ધન તેની લાલચમાં પડીને અસતાષી થઈ પાપસ્થાનક સેવતા પુદ્ગલ વસ્તુ પેાતાની નહીં છતાંય પેાતાની માનતા તેમાં આસક્ત થઈ કર્મ રૂપી શુભાશુભ વણાઓના ભાર લઇને ફોગટ ભારે થાય છે. હું આત્મા “ ચૂત ચૂત કાળ ઝપાટા લેત ’” તુ હારા શત્રુઓની સાથે રહે છે તેથી ત્હને સુખને બદલે દુ:ખજ મળશે. માટે હે આત્મા! તું હારૂં શરણુ સ્વીકાર. સાચું શરણુ એક વીતરાગજ છે, ખીજા કેાઈ શરણુ કરવા ચેાગ્ય નથી, વીતરાગની ઉપાસનાથી નાગકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાવણે તીર્થ કર ગાત્ર ખાંધ્યુ દમયંતી આદિ મહાસતીઓએ સમ્યકત્વની પ્રાપ્તિ અને સુખા મેળવ્યાં.
વીતરાગના ધ્યાનથી વીતરાગતા પ્રાપ્ત થાય છે.
હું નાસ્યસ્ક્રુતં મુવનમૂળમૂત્ત ! નાથ !, भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः ।
For Private And Personal Use Only