________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૮૭ )
ભાવા : :~અન્ય અન્ય દેશામાં જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા શરીરવાળા અને જિન ભગવાનના વચનાને માનનાર હાય તે સર્વે ખંધુએ કહ્યા છે. ૧૩
यो धर्मशीलो जितमानरोषो— विद्याविनीतो न परोपतापी,
स्वदारतुष्टः परदारवर्जी:
न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ १४ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા —જે પુરૂષ ધર્મશીલ હાય, તેમ જ માન અને રાષ-ક્રોધ જેણે જીત્યા હાય, વળી વિદ્યાને લીધે જે વિનયવાન્ હાય અન્ય પ્રાણીને ઉપતાપ-પીડા કરનાર ન હાય, પાતાની સ્ત્રી વિષે સ ંતુષ્ટ હાય અને પરસ્ત્રીનેા ત્યાગી હાય તેને આ જગત્માં કિંચિત્ માત્ર પણ ભય નથી. ૧૪.
नाऽऽशाम्बर न सिताम्बरवे,
न तर्कवादे न च तत्त्ववादे |
न पक्षसेवाश्रयणे न मुक्ति:,
પાયમુ:િ વિમુનેિવ ।। ૧ ।
ભાવાથ દિગંબરપણામાં તેમ જ શ્વેતાંબરપણામાં, તર્કવાદમાં, તત્ત્વવાદમાં અને પક્ષપાતને આશ્રય કરવામાં મેાક્ષ નથી, કિંતુ કષાયેાની મુક્તિ એ જ ખરેખર મુક્તિ-મેાક્ષ છે. ૧૫.
ભવ્યાત્મા ! આત્મભાવના-આત્મવિચારણા એ જ દરેકનુ કવ્યુ છે. નિશ્ચય ષ્ટિને હૃદયમાં રાખી જે વ્યવહારનું પાલન કરે છે તે પુણ્યવત આત્મા આત્મભાવના ભાવતા આત્મસિદ્ધિ કરે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિથી અધિક મેળવવાનું આ દુનીયામાં અન્ય
For Private And Personal Use Only