SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाऽबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ६॥ ભાવાર્થ-વિદ્વાન પુરૂષોને પોતાનો અથવા પારકા સિદ્ધાંતને ભેદ હોતો નથી, સર્વત્ર દષ્ટ, ઈષ્ટ અને અબાધિતબાધ રહિત જે સિદ્ધાંત યુક્તિ યુક્ત હોય તેને સ્વીકાર કર યેગ્ય છે. ૬ છે मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ७ ॥ ભાવાર્થ –કોઈ પણ પ્રાણું પાપ કર્મો મા કરે, કઈ પણ પ્રાણું દુઃખી ન થાઓ અને સર્વ જગત્ પણ દુઃખથી મુક્ત થાઓ આવા પ્રકારની જે બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. ૭ अपास्ताऽशेषदोषाणां, वस्तुतत्त्वाऽवलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥ ८ ॥ ભાવા –નષ્ટ થયા છે સમગ્ર દેષ જેમના અને સત્ય વસ્તુ તત્ત્વના અવેલેકનાર એવા પુરૂષના ગુણેમાં જે પક્ષપાત કરે તે પ્રમેદ ભાવના કહી છે. ૮ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥ ९ ॥ ભાવાર્થ –દીન-દુખી, આ~રેગી, ભીતબીકણ અને જીવિતની યાચના-પ્રાર્થના કરનારાઓને વિષે ઉપકારની બુદ્ધિ રાખવી તેને કારૂણ્ય-કરૂણ ભાવના કહે છે. ૯ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy