________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્ય મુનિશ્રી હેમેંદ્રસાગરજી અને મનહરશ્રી
સાવીને દીક્ષા આપી ત્યાર બાદ ચતુર્માસ ૧૯૭૩ પેથાપુર ૧૯૭૪ પાટણ ૧૯૭૫ પેથાપુર ૧૯૭૬ પેથાપુર ૧૯૭૭ સાણંદ ગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સાથે ૧૯૭૮ મહેસાણા છે , ૧૯૭૯ જામનગરમાં પં. શ્રી અજીતસાગર પાસે શ્રીભગવતી
સૂત્રના યોગ દ્વહન અને ગણી તથા પન્યાસપદ તેમજ ૫. ઋદ્ધિસાગરજીના શિષ્ય હરિસાગરજીને
વ દીક્ષા આપી. ૧૯૯૮૦ પેથાપુર જામનગરના માસા બાદ પ્રાંતિજમાં
મહાસુદી ૧૦ ના પં. શ્રી અજિતસાગરજીને આચાર્યપદ આપવામાં આવ્યું તે વખતે તેમને પ્રવકપદ આપ્યું. આચાર્ય શ્રી સાથે ચતુર્માસ
અને વિહાર ૧૯૮૧ પ્રાંતિજ ચોમાસા પહેલાં વિજાપુરમાં આચા
ચશ્રીને સ્વર્ગવાસ ચોમાસામાં આચાર્યશ્રી અજિ
તસાગરજી સાથે રહ્યા વિશેષાવશ્યકાદિ ગ્રંથ વાંચ્યા ૧૯૮૨ પેથાપુર ૧૯૮૩ સાણંદ મુનિશ્રી કીતિસાગરજી તથા શ્રી દલભવિજયજીને આચાર્યશ્રીની આજ્ઞાથી ભગવતીસૂત્રના
દ્વહન કરાવ્યા.
For Private And Personal Use Only