________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
૧૯૮૪ પ્રાંતીજ ૧૯૮૫ વિજાપુર ચોમાસામાં આચાર્ય શ્રી અજિતસાગર
સૂરિજીને સ્વર્ગવાસ ત્યાર પછી પ્રવર્તક સાગર સમુદાયના નેતા બન્યા. હિમ્મતનગરમાં પ્રતિષ્ઠા કરાવી.
ત્યાર પછીના ચેમાસા ૧૯૮૬ સાણંદ ૧૯૮૭ માણસા ૧૯૮૮ વિજાપુર ત્યાં ઉપાધન વહન કરાવ્યાં ચોમાસા બાદ
વિજાપુરમાં અજિત સાગરસૂરિ અને મુનિ અમૃત સાગરજીના પગલાંની પ્રતિષ્ઠા તથા સાણંદમાં ફાગણ સુદી ૩ ના ગુરૂપૂતિની પ્રતિષ્ઠા કરી. પિથાપુર ચોમાસામાં મુનિ હેમેંદ્રસાગરજી, મુનિ ચંદ્રવિજયજી પ્રિયંકરવિજયજીને કલ્પસૂત્ર સુધીના
ગદ્વહન કરાવ્યા. બાદ પ્રાંતીજમાં બે પટ્ટોની પ્રતિષ્ઠા કરી
પેથાપુરમાં ચતુર્માસ કર્યા પછી વિહાર કરતાં ઇદ્રોડા પધાર્યા ત્યાં સંઘમાં વ્યાપેલી અશાંતિને દૂર કરી તથા દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી. આ વખતે ત્યાંના શ્રીસંઘે તેમનામાં અનેક આચાર્ય ચોગ્ય ગુણોને જોતાં શ્રીસાગરના સમુદાયની સંમતિ અને આગ્રહને માન આપી બીજા સંઘે સાથે મળી આચાર્યપદ સમર્પણ કર્યું. આ પદ સમર્પણમાં પિતાના દ્રવ્યવ્યયથી ઈંદ્રોડામાં શ્રીવાસુપૂજ્યજીનું નવીન દેરાસર બનાવનાર શેઠ બુલાખીદાસ ગુલાબચંદે સર્વ ખર્ચ
૧૯૮૯
For Private And Personal Use Only