________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મુકતાવલી સાથે જેને ન્યાયને અભ્યાસ કર્યો આ પછીનાં ચોમાસાનાં ગ્રામને કમ તથા તે તે વર્ષમાં બનેલી વિશિષ્ટ વિગતે આ રીતે છે,
સં. ૧૯૬૫ અમદાવાદ ૧૯૬૬ પાટણ ૧૯૬૭ ચાણસ્મા ૧૯૬૮ પાટણ ગુરૂભ્રાતા પ્રસિદ્ધવક્તા શ્રી અજિતસાગર
જીની સાથે પં. શ્રી ચતુરવિજયજીગણુની પાસે ચાગદ્વહન કર્યા. ભક્તિસાગરજીને અમદાવાદમાં
દીક્ષા આપી. ૧૯૬૯ અમદાવાદ દાદાગુરૂ શ્રી સુખસાગરજીને સમાધિ
પૂર્વક સ્વર્ગવાસ થયો. માસાબાદ માગસર સુદિ ૧૫ મે શ્રી પિથાપુરના શ્રી સંવે યોગનિષ્ઠ શ્રીમદ્
બુદ્ધિસાગરજી મહારાજને આચાર્યપદ સમર્પણકયુ” ૧૯૭૦ માણસા ૧૯૭૧ સાણંદ ચગદ્વહન ચાલુ
ચોમાસાબાદ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે પંન્યાસ શ્રી વીરવિજયજી ને આચાર્ય પદ સમર્પી તથા પં, શ્રી વીરવિજયજી એ મુનિ શ્રી અછતસાગરજી (સૂરિ) તથા મુનિ
શ્રી લાભવિજ્યજી ને પન્યાસ પદવી આપી ૧૭૨ અમદાવાદ સિદ્ધાંત મુક્તાવલી સુધી ન્યાયને
અભ્યાસ તથા સાણંદમાં શ્રી અજીતસાગરસૂરિના
For Private And Personal Use Only