________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શકે, ગ્રહણ કરીને હૃદયમાં ધારણ કરી શકે અને કોઈ પ્રશ્ન કરે તેનો પુછાકરેતે ઉત્તર પણ અપાય, તે માટે જેવું અમે ધર્મ છેષ સૂરિ મહારાજ પાસેથી સાંભળ્યું છે એજ પ્રમાણે અમે (સોમસુંદરસૂરિવરે) કહ્યું છે.
હવે ગ્રંથકાર પિતાનું નિરભિમાનપણું જણાવે છે. ૩૫૬ છે मूल---जं मइमोहाइवसा, ऊणं अहियंत्र इह मए लिहिअं॥
तं सुअहरेहि सवं, खमियर सोहियवंच ॥३५७॥ छाया-यन्मतिमोहादिवशात्, न्यूनमधिकं वाऽत्र मया लिखितम् ॥ तच्छुतधरैः सर्व, क्षन्तव्यं च शोधितव्यं च ॥३५७॥
ભાવાર્થ–સ્ફારાથી આ ગ્રંથ લખતાં મતિને મેહ અને અજ્ઞાનતા આદિથી પરાધીન હોવાથી ઓછું વા વધારે લખાયું હોય અથવા બહુશ્રુતના ઉપદેશથી વિપરીત લખાયું હોય તો પંડિત પુરૂ એ ક્ષમા કરવી અને સુધારવું છે ૩૫૬ છે
હવે આ ગ્રંથ રચનાનો સંવત્ જણાવે છે. मूलं--तेरहसयसगसीर, लिहिअमिणं सोमतिलयमूरोहिं ॥
अब्भत्थणाए हेमस्स, संघवइरयणतणयस्स ॥३५८॥ छाया-त्रयोदश शतसप्ताशीतितमे,लिखितमिदंसोमतिलकमूरिभिः।।
अभ्यर्थनया हेमस्य, संघपतिरत्नतनयस्य ॥३५८॥
For Private And Personal Use Only