________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
मूलं-इह बिसयरि सयरेहा, उड़े तिरिमं तु ठवसु सगवीसा।। ___ इगसयरि सउ छवीसा, घरंकभवमाइसंखकए ॥३०५।। छाया---इह द्विसप्ततिशतं रेखा, ऊ स्तिरश्चीस्तु स्थापयसप्तविंशतिम्। एकसप्ततिशतंषड्विंशति-हाणि भवादिसंख्या તે રૂડા
ભાવથ–અહીં એક સીત્તેર સ્થાનક સમજાવવા માટે ઉભી એક બોતેર રેખા કરવી અને એમાં આવે સત્તાવીસ રેખા કરવી એથી એક ઈકેતેર ઘર થાય અને આડાં છવીશ ઘર થાય તેમાં તીર્થકરના અંક, ભવ અને દ્વીપ આદી સંખ્યા મુકી શકાય ૩૫૫ છે
હવે ગ્રંથ કર્તા ગ્રંથ રચવામાં હેતુ જણાવીને જે પૂર્વ સૂરિ પાસેથી આ શાસ્ત્ર સાંભળેલું છે તેમનું નામ જણાવે છે–
मूलं--सुहगहणदाणगाहण-धारणपुच्छणकएत्ति संगहिआ ।।
जिणसतरिसयं ठाणा-जहासुअं धम्मघोसमूरीहिं ।।३५६॥ छाया---सुखग्रहणदानग्राहण-धारणपृच्छनकृते संगृहीतानि॥ जिनसप्ततिशतं स्थानानि, यथाश्रुतं धर्मघोषसूरिभिः।।३५६॥
ભાવાર્થ-શ્રી જીનવર સંબંધી એકસો સીત્તેર સ્થાન કેને ભવ્ય જીવે સુખે ગ્રહણ કરી શકે, બીજાને સમજાવી
For Private And Personal Use Only