________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૩
ભાવાર્થ--શ્રી સોમતિલક સૂરિએ સંવત્ તેરસો સિતાલી (૧૩૮૭) ના વર્ષમાં સંઘપતિ રત્ન શેઠના પુત્ર હેમચંદ નામના શ્રાવકની વિનંતીથી આ ગ્રંથ રચ્યો છે. છે ૩૫૮ ૧
હવે ગ્રંથની સમાપ્તિ કરતાં ગ્રંથનુવાચન પઠન કરવાથી જે ફલ થાય તે જણાવે છે. मूलं-सतरि सयपमाणे जो जिणाणे ठाणे,
पढइ सुणइ झाणे ठावए वा पहाणे ॥ लहुदरिसण नाणे पाविऊणं अमाणे,
परमसुहनिहाणे जाइ सो सिद्धिठाणे ॥ ३५९ ॥ छाया--सप्ततिशतप्रमाणानि यो जिनस्थानकानि.
पठतिशृणोति वा ध्याने स्थापयति प्रधाने । लघु दर्शनज्ञाने प्राप्य मानेन होने, परमसुखनिधाने याति स सिद्धिस्थाने ॥३८९॥
ભાવાર્થ-જીનેશ્વર સંબંધી એકસોને સીત્તર સ્થાનક ને કહેનારા આ ગ્રંથ ને જે પુરૂ શ્રદ્ધાથી ભણે છે અને ગુરૂ પાસેથી વિનય પૂર્વક સાંભળે છે અને ધ્યાન વડે તેને હૃદયમાં પ્રધાનભાવે સ્થાપન કરે છે તે પુરૂષ થડા કાલમાં દર્શન અને જ્ઞાનને મેળવીને માઈ નહી શકાય અર્થાત્ નિરવધિ એવા સુખના નિધાન રૂપ સિદ્ધિ સ્થાનને મેળવે છે, એ પ્રમાણે સપ્તતિશતક સ્થાનક રૂપ ગ્રંથ સમાપ્ત છે ૩૫૯ લ
सप्ततिशतकस्थान-च्छायेयं विहिता शुभा। बुद्धिप्रभाऽभिधा जीया-दृदयब्धिगणिना जने ॥
For Private And Personal Use Only