________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૮ પુરૂષો થાય છે શલાકા (રેખા) બીજે કઈ પુરૂષ તે વખતમાં આ પ્રભાવ શાળી નથી હોતો, તેવા વિશેષ ચમત્કાર વાળા પુરૂષે શલાકા પુરૂષ કહેવાય છે કે ૩૩૧
હવે નવ પ્રતિવાસુદેવોનાં નામ જણાવે છે– मूलं-ते आसगीव तारय, मेरय महुकेढवे निसुंभे ॥
बलिपहराए तह रावणे अ नवमे जरासिंधू ॥३५२।। છાયા–તેશ્વવસ્તારો-રોમધુરમ નિશુમી છે
बलिः प्रल्हादस्तथा, रावणश्च नवमोजरासिन्धुः ॥३५२॥
ભાવાર્થ–તે પ્રતિવાસુદેવ આ પ્રમાણે છે અધગ્રીવ ૧ તારક, ૨ મેરક, ૩ મધુકૈટભ ૪ નિશુંભ પ બલિ ૬ પ્રહાદ ૭ તથા રાવણ ૮ અને નવમો જરાસંધ ૩પરા
હવે કયા તીર્થમાં ક્યા ચકવી, વાસુદેવ અને બલદેવ થયા તે જણાવે છે– मूलं-कालंमि जे जस्स जिणस्स जाया, ते तस्स तित्थंमि
जिणेतरे जे॥नेआ उ ते तीअजिणस्स तित्थे, निएहिं नामे
ટંકાને જીવં કરી छाया-काले हि ये यस्य जिनस्य जातास्तेतस्यतीर्थे च जिनान्तरे ये॥ ज्ञेयास्तुतेऽतीतजिनस्य तीर्थे, निजेन नाम्नाऽनुक्रमेण एवम्
/Bરા ભાવાર્થ—–જે તીર્થકરના કાલમાં જે ચક્રવત્તી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ થયા તે તેમના કાલમાં થયા એમ કહે
For Private And Personal Use Only