________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
વાય અને જે જીનવરના આંતરામાં થયા તે (અતીત) પ્રથમ થયેલા તીર્થકરના તીર્થોમાં થયા જાણવા. તેઓનાં નામ અનુક્રમથી નીચે પ્રમાણે જાણવાં છે ૩૫૩ છે मूलं-दो तित्थेस सचकि अअ जिणातो पंच केसीजुआ,
तो चक्काहिव तिनिचकि अ जिणा तोकेसिचक्की हरी ॥ तित्थेसोइगुतोसचक्कि अ जिणो केसी सचकी जिणो,
चक्की केसवसंजुओ जिणवरो चक्कीअ तो दो जिणा ॥३८४॥ छाया--द्वौ तीर्थेशौसचक्रिणावष्टचजिनास्ततः पञ्च केशियुता-.
स्ततश्चक्राधिपौत्रयश्चक्रिणश्च जिनास्ततः केशीचक्रीहरिः॥ तीर्थेशएकस्ततः सचक्री चजिनस्ततः केशी सचक्री जिनश्चक्रीकेशवसंयुतोजिनवरश्चक्री च ततो द्वौ जिनौ ॥३५४॥
ભાવાર્થ–પ્રથમ બે તીર્થકર સાથે બે ચકિ થયા અને પછી આઠ જીનવર થયા, ત્યાર પછી પાંચ વાસુદેવથી યુકત પાંચ અનવર થયા. ત્યાર પછી બે ચક્રવત્તી થયા ત્યાર પછી ત્રણ જીનવો બને પદ-ચકિ અને જીન એ પદના ભેગી થયા. ત્યાર પછી એક વાસુદેવ થયા પછી ચકી અને વાસુદેવ થયા પછી એક જિન પછી ચક્રી સાથે જિનવર પછી વાસુદેવ થયા. એક જીનવર શકિ સાથે થયા. ત્યાર પછી એક ચક્રવતી પછી એક વાસુદેવની સાથે જીનવર થયા. પછી એક ચક્રવતી ત્યાર પછી બે જીનવર થયા. આ પ્રકારે જીનેશ્વરના તીર્થમાં જે ઉત્તમ પુરૂષો થયા તે જણાવ્યા છે ૩૫૪ જનવરના તીર્થમાં થયેલા ઉત્તમ પુરૂષોનાં નામકથન રૂપ ૧૭૦ મું સ્થાનક પૂર્ણ થયું
For Private And Personal Use Only