________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
હવે મલદેવનાં નામ જણાવે છે मूलं - हरिजिट्टभायरो जव, वलदेवा अयल विजयभद्दाअ || सुप्पहमुदंसणाणं-दनंदणा रामबलभद्दा ॥ ३५० ॥
छाया - हरिज्येष्ठ भ्रातरो नव, बलदेवा अनलविजयभद्राश्च ॥ सुप्रभसुदर्शनान-न्दनन्दना रामबलभद्रौ || ३५० ॥
ભાવાર્થ—નવ વાસુદેવાના મ્હાટાભાઈએ અભદેવ પદ પામે છે તેમનાં નામે અચલ ૧ વિજય ર્ ભદ્ર ૩ સુપ્રભ ૪ સુદર્શન ૫ આનંદ ૬ નંદન ૭ રામ ૮ અને અલભ ૯ એ નવ બલદેવા જાણવા ॥ ૩૫૦ ૫ શલાકા પુરૂષોની સંખ્યા જણાવે છે. मूलं - चउपन्नुत्तमपुरिसा, इह एए हुति जीवपन्नासं ॥ नवपडिविहूहि जुआ, तेसहि सिलागपुरिस भवे ।। ३५१ || छाया - चतुःपञ्चाशदुत्तमपुरुषा - अत्रैते भवन्ति जीवपञ्चाशत् ॥ नवप्रतिविष्णुभिर्युक्ता - स्त्रिपष्टिः शलाकापुरुषा भवेयुः ॥ ३५१
ભાવા—આ ભરત ક્ષેત્રમાં એ પ્રમાણે ચેાવીસ જીનવરા, ખાર ચક્રવતિ, નવ વાસુદેવ, નવ અલદેવ અને નવપ્રતિવાસુદેવ સ મલીને ત્રેસઠ શલાકા પુરૂષા જાણવા. તેમાં પ્રતિવાસુદેવાને બાદ કરતાંચેાપન ઉત્તમ પુરૂષા જાણવા. આ સર્વાં ઉત્તમ પુરૂષાના જીવ પચાસ જાણવા. તે આ પ્રમાણે શાંન્તિનાથ, કુંથુનાથ, અને અરનાથ એ ત્રણ જિનેશ્વરા ચક્રવતી પણ છે, વીરજીનેશ્વરને જીવ ત્રિપુષ્ઠ નામે વાસુદેવ થયા છે તેમજ તેમાં નવ પ્રતિ વાસુદેવ મેળવતાં ત્રેસઠ શલાકા
For Private And Personal Use Only