________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
લાવીને આ ભરત ક્ષેત્રમાં રાજ્યાસને બેસાડ્યા ત્યાંથી હરિ વંશની ઉત્પત્તિ થઈ બાકીનાં આશ્ચર્યો પ્રગટ અર્થ વાળાં છે ૩૪૭ | દશ આશ્ચર્યની ઉત્પત્તિ કથન રૂપ ૧૬૯ મું સ્થાનક પૂર્ણ થયું –
હવે જે જીનતીર્થમાં જે ઉત્તમ પુરૂષો થયા તે જણાવે છે તેમાં પ્રથમ બાર ચક્રિના નામ જણાવે છે – मूलं-चकी भरहो सगरो. मघवं सणंकुमरसंतिकुंथुअरा ॥
सुभुममहपउम हरिसेण जयनिकोवंभदत्तोअ ॥ ३४८ ॥ छाया-चक्री भरतःसगरो-मघवासनत्कुमारशान्ती कुन्थुररः ॥ मुभूमो महापद्मो हरिषेणो जयनृपो ब्रह्मदत्तश्च ॥३४८ ॥
ભાવાર્થ–ભરત ૧ સગર ૨ મધવા ૩ સનત્કુમાર ૪ શાંતિનાથ ૫ કુંથુનાથ ૬ અરનાથ ૭ સુભૂમ ૮ મહાપદ્મ ૯ હરિણ ૧૦ જયનૃપ ૧૧ બ્રહ્મદત્ત ૧૨ એ બાર ચક્રવતિ છ ખંડની રાજ્યસત્તા ગવનારા રાજા જાણવા ૩૪૮
હવે નવ વાસુદેવનાં નામ જણાવે છે – मूलं-विण्हु तिविट दुविठ्ठ, सयभुपुरिसुत्तमेपुरिससीहे ।।
तहपुरिसपुंडरीए, दत्ते लक्खमण कण्हे अ ॥३४९॥ छाया-विष्णुस्त्रिपृष्ठो द्विपृष्ठः, स्वयम्भूः पुरुषोत्तमः पुरुषसिंहः।। તથા પુષgશો -રો ફ્યૂ: Sona //રૂડા
ભાવાર્થ-ત્રિપૃષ્ઠ ૧ દ્વિપૃષ્ઠ ૨ સ્વયંભૂ ૩ પુરૂષોત્તમ ૪ પુરૂષસિંહ ૫ પુરૂષપુંડરીક ૬ દત્ત ૭ લક્ષ્મણ ૮ શ્રીકૃષ્ણ ૯ એ નવ વાસુદે–ત્રણ ખંડની રાજ્યસત્તા ભેગવનારા જાણવા. ૩૪૯ છે
For Private And Personal Use Only