________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
નેમિજીનના તીમાં શ્રીકૃષ્ણ વાસુદેવને દ્રૌપદીને લેવા માટે ધાતકી ખંડની અપરકકા નગરીમાં ગમન કરવુ પડયુ પ એમ પાંચ આશ્ચર્યો અને શ્રીમહાવીરના તીમાં અથવાકાલમાં બીજા પાંચ આશ્ચર્યો થયાં તે આ પ્રમાણે મહાવીર સ્વામીના ગર્ભનું હરણ, ચમરેન્દ્રના ઉત્પાત, પદા અભાવિતા, ( ખેાધ ન પામી ) ચંદ્ર સૂર્યનું મૂલ વિમાને આવવું, અને તીર્થંકર શ્રીવીરપ્રભુને કેવલ જ્ઞાન સમયમાં ઉપસ થવા રૂપ, આ પાંચ આશ્ચર્ય થયાં તે, આ દશ આશ્રય અનતી ઉત્સર્પિણી અનતી અવસર્પિણી રૂપ કાલના આંતરે થાય છે. ૫૩૪૪ા હવે એક સમયમાં એકસો આઠ સિદ્ધ થયા તે આય મતાવવા માટે એક સમયમાં કેવી અવગાહના વાળા અને કેટલા સિદ્ધ થાચ તે જણાવે છે.
मूलं - गुरुलहुमज्झिमतणुणो, पुरिसा दो चउसयं च अडहिये ।। सिज्झति एगसमए, सुआउनेओ विसेसत्थो || ३४५ ॥ छाया - गुरुलघु मध्यमतनुकाः पुरुषौद्रौ चतुःशतं चाऽष्टाधिकम् ॥ सिध्यन्त्येकसमये, श्रुताज्ज्ञेयो विशेषार्थः ॥ ३४५ ॥
ભાવા—મહાટા નાના અને મધ્યમ શરીરની અવગાહના વાળા ક્રમથી એ, ચાર, અને એકસો આઠ સિદ્ધિ પદને એક સમયમાં પામે છે. તેમાં મ્હોટા શરીરવાળા એટલે પાંચસા ધનુષના દેહ પ્રમાણ વાળા એક સમયમાં બે સિદ્ધિ પદ્મ પ્રાપ્ત કરે અને નાના શરીરવાળા એટલે એ હાથ શરીર પ્રમાણવાળા. કુર્માપુત્રાદિ એક સમયમાં ચાર મોક્ષે જાય, અને મધ્યમ શરીરની અવગાહનાને ધારણ કરનારા એટલે
For Private And Personal Use Only