SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવરોના તીર્થમાં પ્રસિદ્ધ અનવરના જીવોનાં નામ કથનરૂપ ૧૬૬ મું સ્થાનક પૂર્ણ થયું– હવે રૂદ્રોનાં નામ જણાવે છે – मूलं-भीमावलि १ जियसत्तू २, रुद्दो ९ विस्सानलो १० य सुपइटो ११॥ अयलो १२ अपुंडरिओ १३ अजिअधरो १४ अजिअनाभो य १५ ॥ ३३८ ॥ पेढालो १६ तह सच्चइ २४ एए रुदा इगारसंगधरा ॥ उसहाजिअ सुवि हाई, अडजिण सिरिवीरतित्थभवा ।। ३३९ ॥ છ-માનિતશત્રુ, દ્રો વિશ્વાન મુતિઃ | अचलश्च पुण्डरीकोऽ-जितधरोऽजितनाभश्च ।।३३८॥ पेढालस्तथा सत्यकि-रेते रुद्रा एकादशाऽङ्गधराः॥ ऋषभाऽजितमुविध्या-द्यष्टजिनश्रीवीरतीर्थभवाः ॥३३९।। ભાવાર્થ–શ્રીકાષભદેવના તીર્થમાં ભીમાવલિ નામે રૂદ્ર થયા ૧ શ્રી અજિતનાથના તીર્થમાં જિતશત્રુ નામે ૨. શ્રી સુવિધિનાથના તીર્થમાં રૂક. ૩ શ્રી શીતલનાથના તીર્થમાં વિશ્વાનલ ૪ શ્રી શ્રેયાંસનાથના તીર્થમાં સુપ્રતિષ્ઠ ૫ શ્રીવાસુ પૂજ્યના તીર્થમાં અચલ ૬ શ્રી વિમલનાથના તીર્થમાં પુંડરીક ૭ શ્રી અનંતનાથના તીર્થમાં અજિતધર ૮ શ્રીધર્મનાથના તીર્થમાં અજિતનાભ ૯ શ્રી શાન્તિનાથના તીર્થમાં પિઢાલ ગ્ર મ વીર સ્વામી ના તીર્થમાં સત્યકિ નામે રૂદ્ર થયા. For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy