________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
થ. શીતલજીનવરના તીર્થમાં હરિષેણ અને વિશ્વભૂતિ નામે ભાવિ જિનના જીવો થયા. શ્રેયાંસનાથનાતીર્થમાં શ્રી કેતુ, ત્રિપૃષ્ઠ, મરૂભૂતિ, અમિતતેજ અને ધન નામે ભાવી જિનના જીવો હતા.શ્રીવાસુપૂજ્યના તીર્થમાં નંદન, નંદ, શંખ, સિદ્ધાર્થ અને શ્રીવર્મા ભાવિ જિનવરના જીવો હતા. શ્રીમુનિસુવ્રતસ્વામીના તીર્થમાં રાવણ તથા નારદષિ ભાવિજિનના જીવો હતા. તથા નેમિનિના તીર્થમાં શ્રીકૃષ્ણ પ્રમુખ ભાવિ જિનવરના જીવ પ્રગટ થયા. શ્રી પાર્શ્વનાથના તીર્થમાં અંબડ, સત્યકિ, અને આનંદ, ભાવિ જિનવરના જી પ્રગટ થયા. તેમજ શ્રીમહાવીરદેવના તીર્થમાં શ્રેણિકઆઢિ ભાવિ જિનવરના જીવ પ્રગટ થયા ૩૩૪૩૩પ૩૩૬
હવે શ્રી મહાવીર પ્રભુના શાસનકાલમાં નવ જણાએ તીર્થકર નામ બાંધ્યું તેઓનાં નામ જણાવે છે – मूलं-सेणिय १ सुपास २ पोटिल ३-उदाइ ४ संखे ५ दढाउ
६ सयगे य ७१ रेवइ ८ सुलसा ९ वीरस्स २४ बद्धतित्थ
तणा नवओ ॥ ३३७॥ छ।या-श्रेणिकमुपार्थपोटिलो-दायिशसा दृढायुःशतकौ च ॥ रेवती सुलसा वीरस्य बद्धतीर्थकृत्वा नव ॥३३७॥
ભાવાર્થ–શ્રેણિક, સુપાર્શ્વ, પિટ્ટિલ, ઉદાયિ (ઉદાયન) નામે રાજા, શંખ, દઢાયુ, શતક, રેવતી અને સુલસા એ નવ જીએ શ્રી મહાવીર પ્રભુના શાસનકાલમાં તીર્થકરપદ બાંધ્યું છે . ૩૩૭ છે
૧૪.
For Private And Personal Use Only