________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણથી નવ કરેડ સાગરોપમ પછી શીતલનાથ નિર્વાણ પામ્યા ૯ શ્રી શીતલનાથના નિર્વાણુથી એક કરોડ ઉપર એક સાગરોપમમાંથી છાસઠ લાખ છવિસ હજાર વર્ષો ઓછાં એટલે કાલ ગયા પછી શ્રેયાંસનાથનું નિર્વાણ થયું ૧૦ શ્રીશ્રેયાંસનાથના નિર્વાણથી ચેપન સાગરોપમ પછી વાસુ પૂજ્યનું નિર્વાણ થયું ૧૧ શ્રીવાસુપૂજ્યના નિર્વાણથી વીશ સાગરોપમ પછી વિમલનાથનું નિર્વાણ થયું ૧૨ શ્રીવિમલનાથના નિર્વાણુથી નવ સાગરેપમ ગયા પછી અનંતનાથનું નિર્વાણ ૧૩ અનંતનાથના નિર્વાણથી ચાર સાગરોપમ પછી ધર્મનાથનું નિર્વાણ ૧૪ શ્રીધર્મનાથના નિર્વાણથી ત્રણ સાગરપમમાંથી પિણે પ૯પમ બાકી રહ્યો ત્યારે શાન્તિનાથનું નિર્વાણ થયું ૧૫ શ્રીશાન્તિનાથના નિર્વાણથી અર્ધાપલ્યોપમ પછી કુંથુનાથનું નિર્વાણ થયું ૧૬ શ્રી કુંથુનાથના નિર્વાણથી એક કરોડ વર્ષ બાકી એવા પા પાપમ ગયા પછી અરનાથનું નિર્વાણ થયું ૧૭ શ્રીઅરનાથના નિર્વાણથી એક કરોડ હજાર વર્ષ ગયા પછી મલ્લિનાથનું નિર્વાણ થયું ૧૮ શ્રી મલ્લિનાથના નિર્વાણથી ચોપન લાખ વર્ષ ગયા પછી મુનિ સુવ્રતજીનનું નિર્વાણ થયું ૧૯ શ્રી મુનિસુવ્રતજીનના નિર્વાણથી છલાખ વષ ગયા પછી નમિનાથનું નિર્વાણ થયું ૨૦ શ્રી નમિનાથના નિર્વાણથી પાંચલાખ વર્ષ પછી નેમિનાથનું નિર્વાણ થયું ૨૧ શ્રીનેમિનાથના નિર્વાણુથી પિાણીચોરાસી હજાર વર્ષ ગયા પછી પાર્શ્વનાથનું નિર્વાણ થયું ૨૨ શ્રી પાર્શ્વનાથના નિર્વાણથી અઢિસો વર્ષ ગયા પછી શ્રી મહાવીરદેવનું નિર્વાણ થયું. એમ ચોવીસ તીર્થકર વચ્ચે ત્રેવીશ અંતર થયાં. એમ સર્વ જિનવરના પરસ્પર નિર્વાણના
For Private And Personal Use Only