________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
मित्यन्तरं त्रयोविंशतेः ॥ सागरैककोटाकोटी, द्विचत्वाચિરણદીના ૩૨૨ ।।
ભાવા—એક તીર્થંકરના જન્મથી બીજા તીર્થંકરના જન્મ સુધીનું અંતર તથા એક તીર્થંકરના જન્મથી એક તીર્થંકરના મેાક્ષકાળ સુધીનું અંતર, તેમજ એક તીર્થંકરના માક્ષથી ખીજા તીર્થંકરના જન્મ સુધીનું અંતર તથા એક તીર્થંકરના માક્ષથી ખીજા તીકરના મેાક્ષ સુધીના અંતરકાલ એવી રીતે જિનવરોને અંતરકાલ ચાર પ્રકારના ગણાય છે. તેમાંથી અહીં એક તીર્થંકરના મેાક્ષથી બીજા તીર્થંકરનામેાક્ષ સુધી ચાથા અંતરકાલ કહેવાના છે. ૫૩૨ા
શ્રીઋષભદેવના નિર્વાણુથી પચાસ લાખ કરોડ સાગરાપમ ગયા પછી શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું, શ્રીઅજિતનાથના નિર્વાણથી ત્રીશ લાખ કરોડ સાગરોપમ પછી સભવનાથનું નિર્વાણુ ૨. શ્રીસભવનાથના નિર્વાણથી દશલાખ સાગરોપમ ગયા પછી અભિનદન જિનનું નિર્વાણ.૩ શ્રીઅભિન ંદનના નિર્વાણુથી નવલાખ કરોડ સાગરોપમ પછી સુમતિનાથનુ નિર્વાણુ. ૪ શ્રીસુમતિનાથના નિર્વાણથી નેવુ હજાર કરોડ સાગરોપમ ગયા પછી પદ્મ પ્રભનું નિર્વાણુ ૫ શ્રીપદ્મપ્રભના નિર્વાણુથી નવ હજાર કરોડ સાગરોપમ ગયા પછી સુપાર્શ્વનાથનું નિર્વાણ ૬ શ્રીસુપાર્શ્વનાથના નિર્વાણુથી નવસો કરોડ સાગરોપમ પછી ચંદ્રપ્રભનિર્વાણપદ પામ્યા ૭ શ્રી ચંદ્રપ્રભના નિર્વાણથી નેઉ કરોડ સાગરોપમ પછી સુવિધિનાથ નિર્વાણપદ પામ્યા ૮ શ્રીસુવિધિનાથના
For Private And Personal Use Only