________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩ ભાવાર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપકાર પણું એમ પાંચ પ્રકારને મોક્ષ પ્રાપ્તિ માટે વિનય આચર એમ તીર્થકરેએ કહેલું છે. અથવા ગૃહસ્થ અવસ્થામાં શ્રાવક વ્રત કિયારૂપ અને મુનિ વ્રતમાં કરણ સિત્તેરિ તેમ ચરણસિત્તેરિના આચરણ રૂપ મેક્ષવિનય કહ્યો છે કે ૩૨૬ મેક્ષ વિનય કથન રૂપ ૧૬૧મું સ્થાનક પૂર્ણ થયું--
હવે પૂર્વ પ્રવૃત્તિને કાલ જણાવે છે – मूलं-पुबपवित्ति जिणाणं, असंखकालो इहासि जा कुंथू ।।
पासं जा संखिज्जो, वरिससहस्सं तु वीरस्स ॥३२७॥ छाया-पूर्वप्रवृत्तिजिनाना-मसंरव्यकालोऽत्रासीदाकुन्थु ।। पार्श्वयावत्संख्येयो-वर्षसहस्रं तु वीरस्य ॥३२७।।
ભાવાર્થ-શ્રી ઋષભદેવથી શ્રી કુંથુનાથસુધીના સર્વ તીર્થકરોના શાસનમાં ચઉદ પૂર્વની પ્રવૃત્તિ અસં
ખ્યાત કાલસુધી ચાલી એટલે તે પૂર્વે સાધુઓને કઠે (મુખપાઠ) રહ્યાં હતાં. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ સુધી તીર્થકરેના તીર્થમાં સંખ્યાતા કાલ સુધી ચઉદ પૂર્વની વાચના પૃચ્છના અને અનુજ્ઞાની પ્રવૃતિ ચાલી, શ્રી મહાવીરના તીર્થમાં એક હજાર વર્ષ સુધી પૂર્વની વાચના, પૃચછના પરાવર્તન અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલી હતી. ૩રણા પૂર્વ પ્રવૃત્તિ કાલ કથન રૂપ ૧૬૨ મું સ્થાનક પૂર્ણ થયું -
For Private And Personal Use Only