SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૨ કેવલ જ્ઞાન થયા પછી ચાર વર્ષે મેક્ષ માર્ગની શરૂઆત થઈ અને માકીના વિશ તીર્થંકરાને કેવલ જ્ઞાન થયા પછી એક એ આદિ દિવસના અંતરે માક્ષ ગમન રૂપ પર્યાય અન્તકૃત્ ભૂમીની શરૂઆત થઈ ૩૨૪ા પર્યાય અતકૃત્ ભૂમિકા કથન રૂપ ૧પ૯ મું સ્થાનક પૂર્ણ થયું: હવે માક્ષ પંથને જણાવે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir मूलं - सुमुणि सुसानगरूवो, मुक्खप होरयणतिगसरूवो वा ।। सव्वजिणेहिं भणिओ, पंचविहो मुक्खविणओ त्रि || ३२५ || छाया - सुमुनिसुश्रावकरूपो - मोक्षपथो रत्नत्रिकरूपोवा ॥ सर्व जिनेन्द्रैर्भणितः, पञ्चविधोमोक्षविनयोऽपि ॥ ३२५ ॥ ભાવામાક્ષમાળ (મેાક્ષ પ્રાપ્ત કરવાના વિધિ ) સુસાધુસ્વરૂપ-ઉત્તમ નિર્દોષ ચારિત્રવત મુનિરૂપ મોક્ષમાર્ગ છે અને સુશ્રાવક (શ્રાવકના માર વ્રત સમ્યક્ત્વની સાથે ગ્રહણ કરીને દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ કરવી ) તે રૂપ મોક્ષ માર્ગ છે, અથવા જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્ન ત્રયની આરાધના તે માક્ષમા છે અને પાંચ પ્રકારના વિનય તે પણ મેાક્ષમાર્ગ છે એ પ્રમાણે સર્વ જીનેશ્વરાએ કહેલુ છે !! ૩૨૫ ૫ ક્ષમાગ કથન રૂપ ૧૬૦મું સ્થાનક પૂર્ણ થયું:હવે મેાક્ષ સંબંધી વિનયને જણાવે છે • मूलं - दंसणनाणचरिते तवेय तह ओवयारिए चेव ॥ एसो हु मुक्खविणओ, दुहा व गिहिमुणिकिरियरूत्रो ३२६ ॥ छाया - दर्शनज्ञानचारित्रं, तपश्चतथोपकारिता चैव ॥ एष हि मोक्षविनया - द्विधा वा गृहिमुनिक्रियारूपः ॥ ३२६ ॥ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy