________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाया - साधूनां सिद्धिगमन -मसंघाऽष्टचतुस्त्रिसंख्य पुरुपं यावत् । संजातमृषभमि पार्श्वान्तिमशेषमोक्षेभ्यः || ३२३ ॥
ભાવાશ્રીઋષભદેવના માક્ષગમનથી તેમના શાસનમાં યુગાંતકૃત્ ભૂમીરૂપ મેક્ષગમન અસંખ્યાત પુરૂષની પરંપરા સુધી ચાલ્યુ’. શ્રીનેમિનાથને આઠ પુરૂષ પર’પરા સુધી, શ્રીપાર્શ્વનાથને ચાર અને છેલ્લા શ્રીમહાવીર પ્રભુને ત્રણ પુરૂષ પરંપરા સુધી ચુગાંતકૃત્ ભૂમી ચાલી. શેષ-અજિતનાથાદિ તીર્થંકરાના શાસનમાં સંખ્યાતા પુરૂષ પરંપરા સુધી સાધુઓના સિદ્ધિ ગમનરૂપ યુગાન્તકૃત્ ભૂમી ચાલી ૫૩૨૩ા ચુગાન્તકૃત્ ભૂમી કથન રૂપ ૧૫૮મુ સ્થાનક પૂર્ણ થયું:
હવે તેમની પર્યાય અન્ત કૃત્ ભૂમિકાને જણાવે છે— मूलं - तेसि चिय नाणाओ, मुणीणगयकम्मयाण सिद्धिगमो ॥ अंतमुहुत्ते दु ति च वरिसे इगदिलाई || ३२४|| छाया - तेषां हि ज्ञानान्मुनीनां, गतकर्मकाणां सिद्धिगमः ।। અંતપુ ને દિત્રિ થતુ વૈષવૈજ્ઞવિનાવિપુ॥૩૨૪॥
...
-
ભાવા—પર્યાયઅતકૃત્ ભૂમિકા-તીથંકરના કેવલ સાન થયા પછી જ્યારથી મેક્ષ ગમનની શરૂઆત થાય તેના જે અંતર કાલ તેને પર્યાયઅંતકૃત્ ભૂમિકા કહે છે. શ્રીઋષભદેવને કેવલ જ્ઞાન થયા પછી અંતર્મુહૂત પછી પર્યાયઅંતકૃત ભૂમી શરૂ થઇ-પ્રથમ શ્રીઋષભદેવની માતા મરૂદેવી મેક્ષ પદ પામ્યાં. શ્રી નેમિનાથને કેવલ જ્ઞાન થયા પછી બે વર્ષ પછી, શ્રીપાર્શ્વનાથને કેવલજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે તથા શ્રીમહાવીર દેવને
For Private And Personal Use Only