________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
માસ ચેાથે આરે બાકી (૧૫) શ્રી શાંતિનાથના નિર્વાણથી પિણે પાપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડાઆઠ માસ ચોથો આરે બાકી (૧૬) કુંથુનાથના નિર્વાણથી પા પપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૧૭) શ્રીઅરનાથના નિવાણુથી એક કરોડ હજાર પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૧૮) મલિલનાથના નિર્વાણથી પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૧૯) મુનિસુવ્રતજિનના નિર્વાણથી અગીયાર લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૨૦) નમિનાથના નિર્વાણથી પાંચ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (૨૧) નેમિનાથના નિર્વાણથી રાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી (૨૨) પાર્શ્વનાથન નિર્વાણથી બસે ત્રેપન વર્ષ સાડા આઠ માસ ચોથો આરો બાકી (૨૩) શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી ૩૨૧, ૩રર મેક્ષ સંબંધિ વેલા, મેક્ષ સંબંધિઆરે અને તે સમયે બાકી તે આરાને કાલ કથનરૂપ ૧૫૫ મું ૧૫૬ તથા ૧૫૭ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે યુગાન્તકૃત્ ભૂમિકાને જણાવે છે. मूलं-साहूणसिद्धिगमणं,असंख? अड२ चउ४ति ३ संखपुरिसंपजा।
संजायमुसह १ नेमी२-पासं ३तिम ४ सेस५ मुक्खाओ॥३२३॥
For Private And Personal Use Only