________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
સાડાઆઠ માસ એથે આરો બાકી (૪) પાંચમા સુમતિનાથના નિર્વાણથી એક કરોડ લાખ સાગરોપમમાંથી બેતાલીસ હજાર વર્ષ બાદ કરીને ત્રણ વર્ષ સાડા આઠ માસ છે આરે બાકી (૫) પદ્મપ્રભના મેક્ષ ગમનથી બેતાલીસ હજાર વર્ષ ઓછા દશ હજાર કરોડ સાગરોપમ અને ત્રણે વર્ષ સાડા આઠ માસ ચગે આરે બાકી (૬) સુપાર્શ્વનાથના નિર્વાણુથી એક હજાર કરોડ સાગરેપમમાંથી બેતાલીસ હજાર ઓછાં, ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (૭) આઠમા ચંદ્રપ્રભના નિર્વાણથી બેતાલીસ હજારવર્ષ ઓછા સોકરોડ સાગરોપમ અને ત્રણવર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૮) નવમા સુવિધિનાથના નિર્વાણુથી દશ કરોડ સાગરોપમમાંથી બેતાલીસ હજાર વર્ષ ઓછા ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથો આરો બાકી (૯) શીતળનાથના નિર્વાણથી બેતાલીસ હજાર વર્ષ ઓછા એક કરેડ સાગરોપમ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૧૦) અગીઆરમા શ્રેયાંસનાથના નિર્વાણથી સે સાગરોપમપાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથો આરે બાકી (૧૧) શ્રીવાસુપૂજ્યપ્રભુના નિર્વાણથી છેતાલીસ સે ગરપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચોથે આરે બાકી (૧૨) વિમલનાથના નિર્વાણથી સોળ સાગરોપમ પાંસઠ લાખ ચોરાસી હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ચેાથે આરે બાકી (૧૪) ધર્મનાથના નિર્વાણથી ત્રણ સાગરેપમ પાંસઠ લાખ ચોરાશી હજાર ત્રણ વર્ષ સાડાઆઠ
For Private And Personal Use Only