________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
હવે પૂના વિચ્છેદના કાલ અને શેષસૂત્રની પ્રવૃત્તિના કાલ જણાવે છે...
-
मूलं – एमेव छेअकालो, नवरं वीरस्स वीससमसहसा || પાસમ નહિ સૌવા, સેતમુત્રવિત્તિ ના તિસ્થં ॥ ૩૨૮ ॥ छाया - एवमेव च्छेदकालो - नवरं वीरस्य विंशतिः समाः सहस्राणि । પાર્શ્વ નાસ્તિ સોવા, શેવદ્યુતપ્રવૃત્તિાવીયે ॥૨૮॥
ભાવા—એજ પ્રમાણે પૂર્વના વિચ્છેદ કાલ શ્રીૠષભદેવના તીમાં અસખ્યાત કાલ જાણવા. તેજ પ્રમાણે શ્રીકુંથુનાથ જિનસુધી અસંખ્યાતાકાલ પૂર્વના વિચ્છેને જાણવા. શ્રીઅરનાથથી શ્રીપાર્શ્વનાથ સુધીના તીર્થંકરના તીમાં સંખ્યાતેાકાલ પૂર્વ વિચ્છેદના જાણવા. શ્રીમહાવીર સ્વામીના તીમાં પૂર્વના વિચ્છેદ વીશ હજાર વર્ષને જાણવા. શ્રીપાર્શ્વનાથના તી માં પૂર્વોના વિચ્છેદ નથી. અત્રે કેટલાક આચાર્યના મત પ્રમાણે પૂર્વના વિચ્છેદ છે તે માટે વિકલ્પ જાણવા. પૂર્વના વિચ્છેદ કાલ જે ગણાય છે તે માત્ર સૂત્ર પ્રવૃત્તિનાકાલ જાણુવે ॥ ૩૨૮ । પૂર્વના વિચ્છેદ કાલ કથનરૂપ ૧૬૩ મું સ્થાનક અને શેષસૂત્ર પ્રવૃત્તિ કાલ કથનરૂપ ૧૬૪ મું સ્થાનક પૂર્ણ થયુંઃ—
હવે જિનવરના પરસ્પર અંતર કાલનું પ્રમાણ જણાવે છે—
मूलं - जम्माजम्माजम्मा, सिवंसिवा जम्म मुक्खओ मुखखो ॥ इअ च जिणंतराई, इत्थ चउत्थं तु नायव्वं ॥ ३२९ ॥ इह पन्न १ तीस २ दस ३ नव ४, कोडिलक्खा
For Private And Personal Use Only