________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬ હવે મેક્ષગમન સમયે પ્રભુની સાથે મેક્ષગમન કરનારને પરિવાર જણાવે છે. मूलं-उसहस्स इससहस्सा, विमलस्स य छच्च सत्त पंतस्स ।।
संतिस्स नवसया, मल्लिसुपासाण पंचसया ॥३१८॥ पउमस्स तिसय अडहिय, नेमिजिणिदस्स पणसयछतीसा। धम्मस्स अडहियसयं, छसयाई वासुपुज्जस्स ॥३१९॥ पासस्स तितीसमुणी, वीरस्स य नत्थि सहस सेसाणं ॥
अडतीस सहस चउसय, पणसीई सवपरिवारे ॥३२०॥ छाया-ऋषभस्य दशसहस्रा, विमलस्य षट्च सप्ताऽनन्तस्य।।
शान्तेर्नवशतानि, मल्लिसुपार्ययोः पञ्चशतानि ॥३१८॥ पद्मस्य त्रिशत्यष्टाधिका, नेमिजिनेन्द्रस्य पञ्चशतपत्रिंशत्।। धर्मस्याष्टाधिकशतं, षट्शतानि वासुपूज्यस्य ॥२१९ । पार्श्वस्य त्रयस्त्रिंशत् मुनयो-वीरस्य च नास्ति सहस्रं शेषाणाम्। अष्टत्रिंशत्सहस्रचतुः शतानि,पञ्चाशीतिःसर्वपरिवारः।।३२०
ભાવાર્થ-શ્રી રાષભદેવ દશહજાર સાધુઓના પરિવાર સાથે મોક્ષ પામ્યા. શ્રી વિમલનાથ છહજાર મુનિઓ સંગાથે મોક્ષ પદ પામ્યા, અનંતનાથ સાત હજારની સાથે મોક્ષ પદ પામ્યા. શ્રી શાન્તિનાથ નવસોની સાથે, શ્રીમલિલનાથ અને શ્રી સુપાર્શ્વનાથ પાંચ પાંચશો મુનિઓની સાથે, શ્રી પદ્મપ્રભ ત્રણસોને આઠ મુનિઓસાથે શ્રીનેમિનાથ પાંચશે છત્રીસ સાથે, શ્રી ધર્મનાથ એકસે આઠની સાથે, શ્રી વાસુપૂજ્ય સેની
For Private And Personal Use Only