________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
ભાવા -શ્રીવીરપ્રભુ તથા ઋષભદેવ તથા શ્રીનેમિનાથ એ ત્રણ જિનવરા પર્યંક આસને મેક્ષપદ પામ્યા. બાકીના એકવીશ જિનવરા કાચોત્સર્ગ્યુસન ( કાઉસગ્ગ )માં મોક્ષપદ પામ્યા. પર્યંકાસન પેાતાના દેહના માનથી ત્રીજે ભાગે આ થાય છે. તા ૩૧૬ । જિનવરનામેાક્ષ સમયના આસનકથન રૂપ ૧૫૧મું સ્થાનક પૂર્ણ થયું:
હવે મેક્ષ સંબ ંધી અવગાહના-તથા મોક્ષ સ ંબંધિ તપને જણાવે છે---
मूलं सव्वेसि सिवोगाहण, तिभागऊणा निआसणपमाणा ॥ પુરિમંતિમાળ પત્ત, છટા મેસાળવાતો ૨૭ ॥
''
छाया - सर्वेषां शिवाऽवगाहना, त्रिभागोना निजासनममाणात् ॥ प्रथमान्तिमयोश्चतुर्दश, षष्ठं - शेषाणां मासतपः || ३१७ ॥
ભાવા—સવે કાર્યોત્સર્ગ મેાક્ષપ્રાપ્ત થયેલા કેલિએની અવગાહના તેમના શરીરના પ્રમાણથી ત્રીજા ભાગે આછી જાણવી, તેમજ પ કાસને મેક્ષે ગયેલાઓની અવગાહના પેાતાના આસન પ્રમાણથી ત્રિષે ભાગે આછી જાણવી. તેમજપહેલા શ્રી ઋષભદેવને મેાક્ષ ગમન સમયે ચૌદ ભક્ત (છ ઉપવાસના તપ હતા) અને અંતિમ શ્રી મહાવીર દેવને મોક્ષ ગમન સમયે છઠ્ઠું ભકત ( બે ઉપવાસના ) તપ હતેા અને બાકીના આવીશ-જિનવરાને માસક્ષમણ (એક મહીનાના ઉપવાસ ) નું તપ હતું ॥ ૩૧૭ ૫ મેક્ષ અવગાહના કથન ૧૫૨ અને માક્ષ તપ કથનરૂપ ૧૫૩ મું સ્થાનક પણ થયું
For Private And Personal Use Only