________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪ સુવ્રત મકરમાં ૨૦ શ્રી નમિનાથ મેષમાં ૨૧ શ્રી નેમિનાથ ૨૨, પાર્શ્વનાથ ૨૩ અને શ્રી મહાવીર સ્વામી ૨૪ એ ત્રણ તુલા રાશિમાં એમ ચોવીશ તીર્થક ઉપર કહેલી રાશિમાં એક્ષપદ પામ્યા છે. તેમજ કર્યો છે યોગને (મન વચન કાયાના વ્યાપારનો) રેપ જેમણે એવા ચોવીશ તીર્થકરોનાં મેક્ષસ્થાન નીચેનીગાથા પ્રમાણે જાણવા ૩૧૩૩૧૪ મોક્ષરાશિ કથનરૂપ ૧૪૯ મું સ્થાનક પૂર્ણ થયું
હવે મોક્ષ ગયાનાં સ્થાને જણાવે છે – मूलं-अट्ठावमि उसहो, वीरो पावाइ रेवए नेमी ।।
चंपाइ वासुपुज्जो, संमेए सेसजिण सिद्धा ॥३१ ॥ छाया-अष्टापदे ऋषभो-वीरोऽपापायां रैवते नेमिः ॥
चम्पायां वासुपूज्यः, सम्मेते शेषजिनाः सिद्धाः ॥३१५॥
ભાવાર્થ–શ્રી ત્રાષભદેવ અષ્ટાપદ પર્વતે મોક્ષપદ પામ્યા. ૧ શ્રા વિરપ્રભુ પાવાપુરી (અપાપા)નગરીમાં અને શ્રી નેમિનાથ રેવત ગિરિ (ગીરનારે) અને વાસુપૂજ્ય ચંપાનગરીમાં મૂક્ષપદ પામ્યા. એ શીવાયના બાકી અજિતનાથ આદિ વીશ જિનવરો સમેત શિખર ઉપર મોક્ષપદ પામ્યા છે ૩૧૫ . જિનવરના મોક્ષ સ્થાનકથન રૂપ ૧૫૦ મું સ્થાનક પૂર્ણ.--
હવે મોક્ષ પામ્યા તે વખતનાં આસન જણાવે છે. मूलं-वीरोसहनेमीणं, पलिअंक सेसयाण उस्सग्गो ॥
पलिअंकासणमाणं, सदेहमाणा तिभागूण ॥३१६॥ छाया–वीरर्षभनेमीना, पर्यङ्गं शेषकाणामुत्सर्गः ॥
पर्यङ्कासनमानं, स्वदेहमानात् त्रिभागोनं ॥३१६॥
For Private And Personal Use Only