________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩ मूल-मयरो १ वसहो २ मिहुणो, ३ दुसु ककड ४५ कण्ह ६
दुसु अलीअ ७-८८ धणू ९॥ धणु १० कुंभो १२ तिम्मीणो, १२।१३।१४ ककड १५ मेसो १६ वसह १७ मीणो १८ ॥३१३॥ मेसो १९ मयरो २० मेसो २१, तिसु तुल २२।२३।२४ एएउ मुक्खरासीओ ॥ कयजोग
निरोहाणं, मुक्खट्टाणा जिणाण इमे ॥ ३१४ ॥ छाया-मकरो, ? वृषभो, २ मिथुनो, ३ द्वयोः कर्कटः ४-५
कन्या ६ द्वयोरलि ७-८ र्धनुः ९॥ धनुः १० कुम्भ११ स्त्रिषु मीनः, १२-१३-१४ कर्कट १५ मेषौ १६ वृषभ १७ मीनौ १८ ॥३१३॥ मेपो १९ मकरो २० मेष-२१ त्रिषु तुलै-२२-२३-२४ ते तु मोक्षराशयः ।। कृतयोगनिरोधानां, मोक्षस्थानानि जिनानामिमानि॥३१४॥
ભાવાર્થ-શ્રીષભદેવ મકરરાશિમાં મેક્ષે ગયા. ૧ શ્રી અજિતનાથ વૃષભ રાશિમાં ૨ શ્રી સંભવનાથ મિથુન રાશિમાં ૩ શ્રી અભિનંદન 8 અને શ્રી સુમતિનાથ કર્ક રાશિમાં ૫ શ્રીપદ્મપ્રભ કન્યારાશિમાં ૬ શ્રી સુપાર્શ્વનાથ અને ૭ શ્રી ચંદ્રપ્રભ વૃશ્ચિક રાશિમાં ૮ શ્રી સુવિધિનાથ ધનરાશિમાં ૯ શ્રી શીતલનાથ ધનરાશિમાં ૧૦ શ્રી શ્રેયાંસનાથ કુંભરાશિ માં ૧૧ શ્રીવાસુપૂજ્ય ૧૨, શ્રી વિમલનાથ ૧૩ અને શ્રી અનંતનાથ એ ત્રણ મીનરાશિમાં ૧૪ શ્રી ધર્મનાથ કર્કમાં ૧૫ શ્રીશાન્તિનાથ મેષમાં ૧૬ શ્રી કુંથુનાથ વૃષભમાં ૧૭ શ્રીઅરનાથ મીનમાં ૧૮ શ્રીમલિનાથ મેષમાં ૧૯ શ્રીમુનિ
૧૩
For Private And Personal Use Only