________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧દર
णि? ११ तराभदा १२ ॥ ३११ ॥ रेवइ । १३ रेवइ १४ पुस्सो १५, भरणी १६ कत्तिय १७ ॥ सरेवई १८ भ. रणी १९। सवण २० सिसणि २१ चित्त २२ विसाह २३
साइ २४ जिणमुक्ख नक्खत्ता ॥ ३१२ ॥ છાયા--મનિઋષિ, પુષ્ય પુનર્વત્રિાનુરાધા
ज्येष्ठामूलं पूर्वा पाढाधनिष्ठोत्तराभाद्रपदा ॥३११॥ रेवती रेवतीपुष्य भरणोकृत्तिका रेवती च भरणी।। અશ્વિનીfજત્રાવિસાવા, રિત્રિનનક્ષત્રાઉન રૂરિા
ભાવાર્થ ––શ્રીકષભદેવ અભિજિનક્ષત્રમાં મેક્ષે ગયા. ૧ અજીતનાથ મૃગશીર્ષમાં ૨ શ્રીસંભવનાથ આદ્રમાં ૩ શ્રી અભિનંદન પુષ્યમાં ૪ શ્રીસુમતિનાથ પુનર્વસુમાં ૫ શ્રીપ પ્રભ ચિત્રામાં ૬ શ્રી સુપાર્શ્વનાથ અનુરાધામાં ૭ શ્રીચંદ્રપ્રભ જ્યકામાં ૮ શ્રીસુવિધિના મૂળમાં ૯ શ્રી શીતલનાથ પૂર્વાષાઢામાં ૧૦ શ્રીશેયાંસનાથ ધનિષ્ઠામાં ૧૧ શ્રીવાસુપૂજ્ય ઉત્તરાભાદ્રપદમાં ૧૨ શ્રીવિમલનાથ રેવતીમાં ૧૩ શ્રી અનંતનાથ રેવતીમાં ૧૪ શ્રીધર્મનાથ પુષ્યમાં ૧૫ શ્રી શાંતિનાથ ભરણીમાં શ્રીકુંથુનાથ કૃત્તિકામાં ૧૭ શ્રીઅરનાથ રેવતીમાં ૧૮ શ્રીમલ્લિનાથ ભરણીમાં ૧૯ શ્રીમુનિસુવ્રતજીને શ્રવણમાં ૨૦ શ્રી નમિનાથ અશ્વિનીમાં ૨૧ શ્રીનેમિનાથ ચિત્રામાં ૨૨. શ્રી પાર્શ્વનાથ વિશાખામાં ૨૩ શ્રી મહાવીર સ્વામી સ્વાતિમાં નિર્વાણપદ પામ્યા. એ પ્રમાણે જીનવના મોક્ષકલ્યાણકે, ઉપર કહેલા નક્ષત્રામાં થયાં છે ૩૧૧ છે ૩૧૨ છે નવરેનાં મોક્ષનક્ષત્ર કથનરૂપ ૧૪૮ મું સ્થાન પૂર્ણ થયું.
હવે મેક્ષ સંબધી રાશિઓને જણાવે છે.
For Private And Personal Use Only