________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
वैशाखेऽसितदशमी, आषाढे श्रावणेऽष्टमी शुद्धा ।। कार्तिकाऽमावास्या,शिवमासादयोभणिता जिनेन्द्राणाम् ॥३१०॥
ભાવાર્થ–શ્રી ઋષભદેવ મહા વદ તેરસે મોક્ષપદ પામ્યા ૧ શ્રીઅજીતનાથ તથા શ્રીસંભવનાથ ચૈત્ર સુદ પાંચમે ૨-૩ શ્રીઅભિનંદન વૈશાખ સુદ આઠમે ૪ શ્રીસુમતિનાથ ચિત્ર સુદી નવમીએ ૫ શ્રી પદ્મપ્રભ માગસર વદ અગીયારસે ૬ શ્રીસુપાર્શ્વનાથ ફાગણ વદી સાતમે ૭ શ્રી ચંદ્રપ્રભ ભાદરવા વદ સાતમે ૮ શ્રીસુવિધિનાથ ભાદરવા સુદી નવમીએ ૯ શ્રી શીતલનાથ વૈશાખ વદી બીજે ૧૦ શ્રી શ્રેયાંસનાથ શ્રાવણ વદી ત્રીજે ૧૧ શ્રીવાસુપૂજ્યજીન અષાડ સુદી ચૌદસે ૧૨ શ્રીવિમલનાથ અષાડ વદ સાતમે ૧૩ શ્રી અનંતનાથ ચૈત્ર સુદી પાંચમે ૧૪ શ્રીધર્મનાથ જેઠ સુદી પાંચમે ૧૫ શ્રી શાંન્તિનાથ જેઠ વદી તેરસે ૧૬ શ્રી કુંથુનાથ વૈશાખ વદી એકમે ૧૭ શ્રીઅરનાથ માગસર સુદી દશમીએ ૧૮ શ્રીમલ્લિનાથ ફાગણ વદ બારસે ૧૯ શ્રીમુનિસુવ્રતનવર જેઠ વદી નવમીએ ૨૦ શ્રીનમિનાથ વૈશાખ વદી દશમે ૨૧ શ્રીનેમિનાથ અષાડ સુદી આઠમે ૨૨ શ્રી પાર્શ્વનાથ શ્રાવણ સુદી આઠમે ૨૩ શ્રી મહાવીરદેવ કાતિક વદી અમાવાસ્યા એ ૨૪ નિર્વાણપદ પામ્યા. ૩૦ના ૩૦૮ ૩૦ ૩૧ના મેક્ષસંબંધીમાસ, પક્ષ અને તિથિ કથનરૂપ ૧૪૭ મું સ્થાનક પૂર્ણ થયું છે
હવે નવરના મેક્ષસંબંધી નક્ષત્રો જણાવે છે – मूलं--अभिई १ मिगसिर २ अद्दा ३, पुस्स ४ पुणव्वसुअ५
चित्त ६ अणुराहा ७,जिट्टा ८ मूलं ९ पुवा-साठा १० ध
For Private And Personal Use Only