________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
ગ્રેવીસ પૂર્વીક એ છે એકલાખ પૂર્વ (૮) શ્રીસુવિધિનાથને અઠ્ઠાવીશ પૂર્વક ઓછો એક લાખ પૂર્વ ૯ શ્રી શીતળનાથને, પચીસ હજાર પૂર્વ (૧૦) શ્રીશ્રેયાંસનાથને એકવીસ લાખ વર્ષ (૧૧) શ્રીવાસુપૂજ્ય ચેપન લાખ વર્ષ (૧૨) શ્રીવિમલનાથને પંદર લાખ વર્ષને (૧૩) શ્રી અનંતનાથને સાડાસાત લાખ વર્ષને (૧૪) શ્રીધર્મનાથને અઢી લાખ વર્ષને (૧૫) શ્રી શાન્તિનાથને પચીસ હજાર વર્ષને (૧૬) શ્રી કુંથુનાથને તેવીશ હજાર સાતસો પચાસ વર્ષને (૧૭) શ્રી અરનાથને એકવીશ હજાર વર્ષને (૧૮)શ્રીમલિનાથને ચેપનહજાર નવા વર્ષને (૧૯) શ્રીમુનિસુવ્રતસ્વામીને સાત -- જાર પાંચ વર્ષને (૨૦) શ્રી નમિનાથને બે હજાર પાંચશે વર્ષને (૨૧) શ્રીનેમિનાથને સાત વર્ષને (૨૨) શ્રીપાર્શ્વનાથને સીત્તેર વર્ષને (૨૩) શ્રીમહાવીર સ્વામીને બેતાલીશ વર્ષને (૨૪) દીક્ષા પર્યાય કાલ જાણ પરલ્લા ૩૦૦ પ૩૦ના વ્રતકાલ કથનરૂપ ૧૪૫ મું સ્થાનક પૂર્ણ થયું.
હવે સર્વ નવરના આયુષ્યના કાલનું માન જણાવે છે. मूलं--सव्वाउ चुलसि १ बिसयरि २-सठि ३ पन्ना ४ चत्त ५
५ तीस ६ वीस ७ दस ८॥ दो ९ एगपुव्व लख्खा १०, सम चुलसी ११ बिसयरी १२ सही १३ ॥३०२ ॥ तीस १४ दस १५ एग लख्खा १६, वरिसाणं सहस पण नवइ १७ चुलसी १८ ॥ पणपन्न १९ तीस २० दस २१
इग २२-सहसा वरिस सय २३ दुगसयरी २४ ॥३०३।। છાયા–સર્જાયુચતુતિ ? “સિતતઃ ૨ : ૩ પંડ્યા
शत् ४, चत्वारिंशत् ५ त्रिंशद् ६विंशति ७ दश ८||
For Private And Personal Use Only