________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સર્વજીને વ્રત કાળ જણાવે છે. मूलं-पुव्वाण लक्खमेगं, तं पुव्बंगूण तं सगजिणाणं ॥
पुण पुण चउअंगूणं, तो पुव्वसहस्सपणवीसं ॥ २९९ ॥ समलक्खा इगवीसं, चउपन्नापनर ससत्तेव ॥ समृद्गं तो सहसा, पणवीसं पउणचवीसं ।। ३०० ॥ इगवीसं चउपन्ना, सनवसया सङ्कसत्त समृद्गं ।।
तो सत्तसया सयरी, दुचत्तवासाणि वयकालो ॥३०१॥ छाया-पूर्वाणां लक्षमेकं, तत्पुर्वाङ्गोनं तत्सप्तजिनानाम् ।।
पुनः पुषश्चतुरङ्गोनं, ततः पूर्वसहस्रपञ्चविंशतिः ॥ २९९।। समलक्षा एकविंशति-श्चतुःपञ्चाशत्पश्चदशसा सप्तैव । सार्द्धद्वे ततः सहस्राः,पञ्चविंशतिः पादोनचतुर्विंशतिः॥३०॥ एकविंशतिश्चतुः पञ्चाश-त्सनक्शतानि सार्द्धसप्त सावे ॥ ततःसप्तशतानि सप्तति-र्द्विचत्वारिंशद् वर्षाणि व्रतकालः३०१
ભાવાર્થ–શ્રી કૃષભદેવના વ્રતને કાળ એકલાખ પૂર્વ (૧) શ્રી અજીતનાથનો વ્રતકાળ એક પૂર્વીગ ઓછો એક લાખ પૂર્વ (૨) શ્રી સંભવનાથ આદિ સાત જીનવરને ઉત્તરોત્તર–વારંવાર ચાર પૂર્વક ઓછા કરવા તે આ પ્રમાણે સંભવનાથનો ચારપૂર્વક ઓછો એકલાખ પૂર્વ (૩)શ્રી અભિનંદન જીનવરને આઠ પૂર્વક ઓછા એકલાખ પૂર્વ (૪) શ્રીસુમતિ નાથને બાર પૂર્વાક ઓછો એકલાખ પૂર્વ (૫) શ્રી પદ્મપ્રભનો સેળ પૂર્વાક ઓછો એક લાખ પૂર્વ (૬) શ્રી સુપાર્શ્વનાથનો વીશ પૂર્વક ઓછો એકલાખ પૂર્વ (૭) શ્રી ચંદ્રપ્રભ
For Private And Personal Use Only