________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
ભાવાર્થ—પ્રથમ અનવરનાતીમાં તથા છેલ્લા મહાવીરદેવના તીમાં આધુનિયુક્તિગ્રંથમાં કહેલા માપવાળાં શ્વેતવસ્ત્ર ધારણ કરવાના કલ્પ છે, અને અજીતનાથથી શ્રીપાર્શ્વનાથ સુધીના તીર્થંકરાના તીમાં જેવી રીતે મળે તેવા વર્ણ અને માપવાળા હલકી વા ઊંચી કિંમતના જે વસ્ત્રો મળે તેને વાપરે છે એટલે તેમને વર્ણના તથા માપનના નિયમ નથી ારફ્ળા વસ્ત્રવણ કથનરૂપ ૧૪૨ સુ સ્થાનક પૂર્ણ રા
હવે જીનવરાના ગૃહસ્થાવસ્થાના કાલ અને કેલિ અવસ્થાના કાલ જણાવે છે
मूलं-जहजुग्गं कुमर निवड़ - चक्कीकालेहिं होइ गिहिकालो ||
वयकालाओ केवलि - कालो छउमत्थकालूणो ॥ २९८ ॥ छाया -- यथायोग्यं कुमरनृपति- चक्रिकालैर्भवति गृहिकालः । व्रतकालतः केवलि - कालश्छद्मस्थकालोनः || २९८ ॥
ભાવાજીનવરના ગૃહસ્થ અવસ્થાના કાળ આ પ્રમાણે જાણવા. કુમાર અવસ્થા રાજ્યઅવસ્થા તથા ચક્રવત્તિપણાના કાળ. આ ત્રણ અવસ્થાના કાળને ગૃહસ્થ અવસ્થાના ફાળ સમજવા. તેમજ વ્રતસમધીકાળમાંથી છદ્મસ્થતાના કાળને બાદ કરતાં જેટલા કાળ રહ્યો તેટલા કેવલ અવસ્થાના કાળ જાણવા. એ પ્રમાણે ગૃહસ્થ અવસ્થાના કાળ કથનરૂપ ૧૪૩ મું સ્થાનક અને કેલિ અવસ્થાના કાળકથનરૂપ ૧૪૪ મું સ્થાનક પૂર્ણ થયું રહ્ડા
For Private And Personal Use Only