________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
ઉત્પન્ન કરવારૂપમનઃસંચમ ૧૫ નિરવદ્ય ભાષાના વ્યાપાર અને સાવધ-પાપમય ભાષાના ત્યાગરૂપ વાસ'ચમ ૧૬ કાર્ય કરતા છતાં જીવદ્યાત આદિ ન થાય તેમ ઉપયાગ રાખીને તથા જતાં આવતા રસ્તામાં જીવઘાત ન થાય તેમ ષ્ટિને ઉપયાગ રાખવા તે કારણ ન હોયતે અગસ કાચીને રહેવું તે કાચસચમ ૧૭ એ પ્રમાણે સંયમભેદ વર્ણનરૂપ ૧૪૦ સુ સ્થાનક પૂર્ણ થયું.
હવે ધર્મના ભેદને જણાવે છે. मूलं-- दासीलं च तवो भावो एवं चउत्रिहोधम्मो ॥ सव्वजिणेहिं भणिओ, तहा दुहा सुअचरितेहिं ॥ २९६॥ छाया - दानं शीलं च तपो-भाव एवंचतुर्विधो धर्मः ॥
सर्वजिनैर्भणितस्तथाद्विधा श्रुतचारित्राभ्याम् ॥ २९६ ॥
ભાવાથ–દાન, શીલ, તપ તથા ભાવ. દાન એટલે સુપાત્ર સાધુ અને સાધર્મિક ભાઈ તેમને ચેાગ્ય આપવું તે (૧) શીલ-મન વચન અને કાંયાથી સારા મ આ પાળવા અને બ્રહ્મચય પાળવું (૨) તપ યથાશક્તિ ખાર પ્રકારનાં તપ કરવાં આદ્ય તથા અભ્યતર એમ બે પ્રકારના તપના છ છ ભેદ છે. એટલે માર પ્રકારનાં તપ થાય છે, અનશન (ઉપવાસાદિ) ઉનાદરી (ઇચ્છા કરતાં ઓછા અહાર લેવા) વૃત્તિસ ંક્ષેપ (આહારમાં ખાવાના પદાર્થોની ઇચ્છાઓ ત્યાગ કરવી) રસત્યાગ--છ પ્રકારની વિગયમાંથી કોઇનો ત્યાગ કરવા, સલીનતા અંગેાપાંગ વિગેરે સકેંાચીને રહેવું તથા કાયફ્લેશ શીત ઉષ્ણાદિક પરિષહ સહન કરવા, લેાચ કરાવવે અને શરીરે ચળ આવતી હાચ છતાં ખરજ ન કરવી વિગેરે
-~
For Private And Personal Use Only