________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
પાંચ વસ્તુઓ પનનું સાધન હાવાથી ઉત્સર્ગથી ગ્રહણ કરવાનો નિષેધ કેમ કર્યો ? અયતનાએ ગ્રહેણુ કરવાથી જીવના ઘાતનું કારણ થતું હોવાથી નિષેધ કર્યો છે, કહ્યું છે કે ” जर तेसि जीवाणं, तत्थगयाणं च सोणिअं हुज्जा | पोलिज्जते घणिअं गलिज्ज तं अक्खरंफुसिउं ॥ १ ॥
For Private And Personal Use Only
.
અથો કદાચિત્ તે પુસ્તકના અક્ષરોને તે જગ્યાએ ગએલા જીવાએ સ્પશ કર્યો હાય ત્યાંથી ખસેડવા માટે હાથે ધારણ કરતા છતા ( ગળીજાય ) ટુટી જાય કે પીલાઇને લેાહી અની જાય ॥૧॥ ઇત્યાદિ કારણેા જણાવેલાં હેાવાથી. અપવાદે પુસ્તક ગ્રહણ કરતા છતા પનક-નિલકુલસેવાલ
આદિ જીવાની જતના કરવી એ અજીવ સયમ ૧૦ મા
જાણવા. આંખાથી વસ્તુઓને નિરખી પડીલેહવી પછી ખપ કરવા તે પ્રેક્ષાસ યમ ૧૧ ઉત્પ્રેક્ષાસ ચમના બે ભેદ છે પહેલા સાધુને સાતાદિ પ્રશ્ન પુછવા તે અને સાધુએ ગ્રહસ્થને સાતાદિ પ્રશ્ન ન પુછવા તે ખીજો ભેદ એમ એ ભેદ ઉત્પ્રેક્ષાસ યમના ૧૨ પ્રમા નાસયમ-આંખેાથી જોએલી જગ્યા વજ્રપાત્ર વિગેરે રજોહરણ ચરવળી પુંજણી વિગેરેથી પ્રમાજના-કરી પુંજીને સથારા આસન વિગેરે કરવું તે પ્રમાનાસચમ ૧૩ પરિષ્ઠાપનસ ંયમ માતરૂંઠેલ્લે કરવા માટે અચેાગ્ય આહાર વિગેરે વસ્તુના યાગ જીવઘાત ન થાય અને પાછળથી સાધુને કોઈ દોષ ના ઉપજે તેવી વિધિથી પરઠવવા તે પરિષ્ઠાપનસયમ જાણવા ૧૪ મનથી આત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આદિરૂપ મનના અકુશળ પરિણામનો ત્યાગ કરવા અનેધમ ધ્યાન શુકલધ્યાન આદિ કુશલ પરિણામરૂપ ભાવને