________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને દંડ, વચનઇડ અને કાયદંડરૂપ ત્રણ દંડથી વિરતિપામવારૂપ, ચાકષાયને ત્યાગ– ક્રોધ, માન, માયા અને લેભ, તેના ત્યાગ. એમ સત્તર પ્રકારનો સંયમ સાધુએ આરાધે છે. અથવા બીજા પ્રકારે સંયમના સત્તર ભેદ નીચે ગણાવે છે કે ૨૯૪ છે मूलं-पुढवि १ दग २ अगणि ३ मारुअ ४, वणसइ ५ बि-६ 'ति ७ चउ ८ पणिदि ९ अजीके १० ॥ पेहु ११ प्येह १२ पमज्जण १३, परिठवण १४ मणो १५ वई १६ काए
૨૭ ૨૧૬ | छाया-पृथ्व्युदकाग्निमारत वनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियाऽजीवा;
प्रेक्षोत्प्रेक्षाप्रमार्जन,-परिष्ठापनमनोवाक् कायाः ॥२९॥
ભાવાર્થ–પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, બે ઇંદ્રિય,તેધદ્રિય, ચતુરઈદ્રિય અને પક્રિય અનેક પ્રકારના જીને દુઃખ આપવાથી દુર રહેવારૂપ નવ પ્રકારને જીવ સંયમ જાણ. અજીવ સંયમ એટલે પુસ્તક વસ્ત્ર તૃણ પાત્ર અને આહાર આદિને ઉત્સર્ગથી ગ્રહણ ન કરવારૂપ સંયમ, પરંતુ અપવાદથી એ પાંચને યતના પૂર્વક ગ્રહણ કરવારૂપ પણ સંયમ છે, કહ્યું છે કે
दुप्पहिलेहिअ दूस, अदाणाई विचित्तगिम्हति ॥ घिप्पइ पुत्थयपणगं, कालिअनिज्जुत्तिकोसट्टे ॥१॥
અ~ઉત્સર્ગથી તે કાલિક સૂત્રની નિયુક્તિ જણાવે છે કે પુસ્તક આદિ પાંચને ગ્રહણ કરવું તે ગ્રામ્માદિ વગેરે કાલમાં સંપૂર્ણ નહિ પડિલેહાયેલું ગ્રહણ કરવાથી દેષ ઉત્પન્ન કરે છે લા હવે અહીં કે શંકા કરે છે કે પુસ્તકાદિ
For Private And Personal Use Only