________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
(થાન) (૧) પ્રત્યાખ્યાન નવકાસી (૬) પીગેરે આ છે પ્રકારનું આવશ્યક છે એમ જીનેશ્વર ભગવાને કહ્યુ છે, તે આવશ્યક પહેલા અને છેલ્લા તી કરના તીમાં સાધુઓને નિર'તર સવાર અનેસાંજનાં પ્રતિક્રમણા કરવાનાં હોય છે. અને આવીસ તીર્થંકરના શાસનમાં સાધુઆને આ એ વખત દિવસ સંબંધી અને રાત્રી સંબધી પ્રતિક્રમણાપ્રાયશ્ચિત્ત પ્રમાદાદિ કારણે કરવાનાં હાય છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓમાં બુદ્ધિના તફાવત હાવાથી તેમને એ સદાકાળ કરવાનાં છે. પહેલા તીર્થંકરના સાધુ ઋજુ અને જડ છે એટલે જડ હાવાથી એકદમ સમજણ પડતી નથી, પણ સરળ હાવાથી ગુરૂની આજ્ઞામાં જલદી પ્રવૃત્તિ કરે છે. અને મહાવીર સ્વામીના શાસનમાં સાધુએ વધુ અને જડ છે, એટલે તેમને સમજાવવા પણ. કઠણ અને સમજાવી ક્રિયામાં જોડવા પણ કઠણ છે. તેટલા માટે આ ભેદ રહેલા છે. ૫ ૨૯૩ ।। આવયક કથનરૂપ ૧૩૮ મું સ્થાન અને મુનિસ્વરૂપ કથનરૂપ ૧૩૯મું એમ એ સ્થાનક પૂર્ણ થયાં. હવે સંચમના પ્રકાર જણાવે છે—
मूलं - पंचासघवेरमणं, पंचिदियनिग्गहो कसायजओ । दंडनिगाउ विरई, सतरसहा संजमो इअ वा ॥२९४॥ छाया -- पञ्चाssव विरमण, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रिकाद्विरतिः, सप्तदशधा संयमोऽथवा
॥ ૨૨૪
ભાવાથ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ પ્રકારના આશ્રવાના ત્યાગ કરવારૂપ અને સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય,ધ્રાણે ંદ્રિય, ચક્ષુઈ દ્રિય અને ાત્રેદ્રિય રૂપ પાંચ ઇંદ્રિનો (નિગ્રહ) કાબુમાં રાખવારૂપ તથા
For Private And Personal Use Only